માનકુવા પોલીસ સ્ટેશનનામાં દાખલ થયેલ ખુનના ગુન્હા કામે આશરે ચૈોદ મહિનાથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ
મે.શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૈોરભ તોલંબિયા સાહેબ પશ્વિમ કચ્છ-ભુજ માર્ગદર્શન...