Kutch

ગાંધીધામમાં મકાનમાલિક બહારગામ ગયા અને નોકરાણીના બોયફ્રેન્ડએ કરી લાખોની ચોરી

ગાંધીધામ હાઇવે ઉપર આવેલઙ્ગ નવરત્ન રેસિડેન્સીમાં લાકડાના વ્યાપારી પ્રતીક જૈનને ત્યાં થયેલ ૧૪.૫૧ લાખની ચોરીનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલી લીધો...

કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ભાદરવાના ભુસાકા – રાપરમાં બે ઇંચ, અંજાર, મુન્દ્રા, ભુજ, ભચાઉમાં ઝાપટા

એક બાજુ કચ્છમાં આગ ઝરતી ગરમી છે. બીજી બાજુ વરસાદની આગાહી છે. તે વચ્ચે એકાએક ગઈકાલ સાંજથી મોસમનો મિજાજ બદલાયો...

ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે દબાણ હટાવ કામગીરીને પગલે ધમધમાટ

ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશને પગલે અફડાતફડીનો માહોલ...

ભુજમાં દારૂના નશામાં હોટેલ મેનેજરને માર માર્યો

ભુજમાં હોટલમાં જમવા ગયેલા યુવાને દારૂના નશામાં માથાકૂટ કરી હોટેલ મેનેજરને માર માર્યો હતો. આ અંગે ૭૨ વર્ષીય હોટેલ મેનેજર...

માતાના મઢ જતી વેળાએ ભુજ પાસે બાઇક સ્લીપ થતાં જામનગરનો યુવાન ટ્રક તળે કચડાયો

નવરાત્રિ દરમ્યાન જામનગરથી માતાના મઢ બાઇક ઉપર દર્શને જઈ રહેલા યુવાનોને ભુજ નજીક અકસ્માત નડ્યો હતો. ભુજ થી ૧૦ કિલોમીટર...

રાજયમંત્રીના હસ્તે ભુજના સહયોગ હોલમાં રોજગાર-એપ્રેન્ટીસ ભરતીમેળો ખુલ્લો મૂકાયો

રાજયવ્યાપી રોજગાર ભરતીમેળા પખવાડિયા કાર્યક્રમના ભાગરૂપે આજે ભુજ ખાતે જિલ્લા રોજગાર કચેરી તથા આઇ.ટી.આઇ.ના સંયુકત ઉપક્રમે ભુજ ખાતે જિલ્લાકક્ષાના રોજગાર...

ગાંધીધામમાં ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તાર આંબેડકર ફળિયામાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા...

ચંદીયા ની સીમમાં ખોટા પુરાવાના આધારે પીજીવીસીએલ અને સગા ભાઈ સાથે છેતરપિંડી

અંજાર તાલુકાના ચંદીયા ની સીમમાં આવેલી જમીનમાં વીજ કનેક્શન લેવા માટે ભાઈએ પીજીવીસીએલ અને ભાઈ સાથે જ છેતરપિંડી કરી છે...