ભચાઉના લાકડીયા રેલવે ટ્રેક પર ચરી રહેલી 13 ગાયો માલગાડીની અડફેટે કચડાઈને મૃત્યુ પામતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી છવાઈ
ભચાઉના લાકડીયા નજીક રામદેવ હોટેલ પાછળ રેલવે ટ્રેક પર ચરી રહેલી 13 ગાયો માલગાડીની અડફેટે કચડાઈને મૃત્યુ પામતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી...