કચ્છ બોર્ડર રેન્જ આઈજીએ લોક સંવાદ કાર્યક્રમમાં થયેલી ફરિયાદની કાર્યવાહીની સમીક્ષા કરી: અરજદારોને રૂબરૂ બોલાવી પોલીસ કાર્યવાહીની વિગતો જાણી, ફરિયાદ વિશે નિઃસંકોચ રજુઆત કરવા કહ્યું
ભુજ બોર્ડર રેન્જ આઈજી ડી.બી. વાઘેલાએ એક અનોખા અભિયાનના ભાગ રૂપે તેમની પાસે અગાઉ લોકદરબારમાં ફરિયાદ કરનાર અરજદારોને બોલાવીને તેમની...