સરહદી વિસ્તાર, બોર્ડર સીક્યુરીટી ફોર્સની મુલાકાત લેતા આઇ.જી.પી.શ્રી, સરહદી રેન્જ તથા કલેક્ટરશ્રી, કચ્છ અને પોલીસ અધીક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ
પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાની આંતરાષ્ટ્રીય સરહદેથી ઘૂસણખોરી તથા ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા સારૂ સરહદી રેન્જના આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા કચ્છ...