Kutch

ભુજ ખાતે મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

શોભાયાત્રામાં ભગવાન મહાદેવના જીવનચરિત્ર પર આધારિત વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. અલગ-અલગ આકર્ષક ફ્લોટ્સમાં શિવ મહિમાનું ભવ્ય પ્રદર્શન કરવામાં...

લુંટની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપી તેમજ ગુના કામે ઉપયોગમા લીધેલ વાહનોને ગણતરીના દિવસોમા પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

ગઈ તારીખ ૦૯/૦૨/૨૦૨૬ના રોજ મુંદરા શહેર મધ્યે આવેલ જવેલર્સની દુકાનમા લુંટની કોશિશનો બનાવ બનેલ જે બાબતે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે...

જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટ કેરાને ઠંડા પાણીનું વોટર કૂલર ભેટ અપાયું

સ્વ,શામજીભાઈ રામજી ભુડીયા સ્વ,મેઘબાઈ શામજી ભુડીયા સ્વ,સુરેશભાઈ શામજી ભુડીયા (સહ પરિવાર) તરફથી જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટ કેરા ને ઠંડા...

ગાંધીધામમાં યુવતી પાસે બળજબરીપૂર્વક 51 હજાર પડાવી લેવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image ગાંધીધામમાં યુવતી પાસે બળજબરીપૂર્વક રૂા. 51 હજાર પડાવી લેવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં...

ટોડામાં 24 વર્ષીય યુવા પરિણીતાનો આપઘાત

copy image મુંદ્રા ખાતે આવેલ ટોડામાં 24 વર્ષીય યુવા પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધુ હતું. ત્યારે...

ચોપડવા રેલવે ટેક પર ટ્રેન હેઠળ આવી જતાં ભચાઉના શખ્સનું કમકમાટી ભર્યું મોત

copy image ભચાઉ ખાતે આવેલ ચોપડવા રેલવે ટેક પર ટ્રેન હેઠળ આવી જતાં ભચાઉના શખ્સનું મોત થયુ છે. આ બનાવ...

રાપરમાં જાહેરમાં જુગટું રમતા બેની ધરપકડ

copy image રાપરમાં જાહેરમાં જુગટું રમતા બે શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી...

કચ્છના યુવાનોને  પરસેવો પાડીને 2030 કોમન વેલ્થમાં ગુજરાત માટે મેડલ જીતી લાવવા સંકલ્પ કરવા નાયબ મુખ્યમંત્રીશ્રીની હાકલ

બિદડા કચ્છ યુવક સંઘ સંકુલ ખાતે હરીકો ભવન તથા ૭ એકરમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું આજરોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ...

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ બિદડામાં “જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર”ની મુલાકાત લીધી 

આજરોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કચ્છના માંડવી તાલુકાના બિદડામાં "જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર"ની મુલાકાત લીધી હતી. સેન્ટરમાં...