ભુજ એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ વોલ્ટેજની બેટરી ધરાવતા ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહનો એક જ ચાર્જરથી ચાર્જ કરી શકાય તેવું “વેરીએબલ EV બેટરી ચાર્જર” બનાવ્યું
યુવાઓ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે દેશનો દરેક યુવા આત્મનિર્ભર બને, પોતાના કૌશલ્ય, ચાતુર્યની મદદથી નવા ઇનોવેશન...