વાંઢીયા સહીત કચ્છના ખેડૂતોને ન્યાય આપાવવા ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના આગેવાનો એ જીલ્લા સમાહર્તા ઓનંદ પટેલ સામે ન્યાય માટે ધામા નાખ્યા
આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો જયેશભાઇ પટેલ, ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલિયા, રમેશભાઈ ઓરમાં, મહેશભાઈ રાજકોટિયા, હેમંતભાઈ વિરડા, હરિચન્દ્રસિંહ જાડેજા,...