ભુજમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે સાંધાના દુ:ખાવા અને મણકાની તકલીફ માટેનિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પ યોજાશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ...