અંજારના વરસાણાની કંપનીમાંથી લોખંડના સળિયા ભરેલ ગાડી નિયત સ્થળે પહોચડવા પહેલા 12,500 કિલો સળિયા રસ્તામાં વેંચી મારવામાં આવતા ચાલક વિરુદ્ધ ફરિયાદ
copy image અંજાર તાલુકાના વરસાણાની કંપનીમાંથી લોખંડના સળિયા ભરેલ ગાડી નિયત સ્થળે ઓછા પહોંચાડતા વાહનચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...