Gujarat

નશાકારક ઇન્જેક્શનના ઓવરડોઝના કારણે કોલેજીયન યુવાનનું મોત

copy image અમદાવાદ ખાતે આવેલો ઇસનપુર વિસ્તારમાં આવેલા ઘોડાસર તળાવ નજીક એક યુવાનનું નશાકારક ઇન્જેક્શનના ઓવરડોઝના કારણે મોત થતાં ચકચાર...

મોરબીમાં ટ્રકના ચાલકે ત્રિપલ સવારી બાઈકને હડફેટે લેતા ચાલકનું મોત : બાઈકમાં સવાર માતા-પુત્રી ઘાયલ

copy image મોરબી ખાતે આવેલ  લક્ષ્મીનગર ગામના સીમ વિસ્તારમાં રવિરાજ ચોકડી નજીક ટ્રકના ચાલકે ત્રિપલ સવારી બાઈકને હડફેટે લેતા ચાલકનું...

અંજાર ખાતે આવેલ સાપેડા નજીક એક કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારનાર ઈશમ વિરુદ્ધ ફરિયાદ

copy image   અંજાર ખાતે આવેલ સાપેડા નજીક એક કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારનાર ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે ત્યારે...

દહેગામથી નરોડા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં પિતા પુત્રના કમકમાટી ભર્યા મોત

copy image દહેગામથી નરોડા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં પિતા પુત્રના મોત નિપજ્યાં હતા. આ બનાવ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો...

ગાંધીનગરમાં ટ્રકની પાછળ ધડાકાભેર બેઝા ગાડી અથડાતાં કારનો કીમો વળી ગયો

copy image ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની પાછળ બેઝા કાર ઘૂસી જતા બે યુવાનના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.આ...

હળવદ ત્રણ માળિયા ક્વાર્ટર નજીકથી જાહેરમાં જુગાર રમતા ૬ ખેલીઓની અટક

copy image સૂત્રો જણાવી રહ્યા છે કે  હળવદ ત્રણ માળિયા ક્વાટરની ઓફીસ નજીક જાહેર જગ્યામાં રૂપિયાની રમત કરતાં છ ઈશમોને...

વાંકાનેરના જાંબુડિયા ગામમાંથી દેશી દારૂ-આથાનો જથ્થો ઝડપાયો

copy image વાંકાનેર ખાતે આવેલ ભાયાતી જાંબુડિયા ગામમાંથી દેશી દારૂ- આથાનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે...

તૂણા પોર્ટ દુબઈ જેવો આધુનિક બને તે પહેલા સ્થાનિકોનું જીવન બન્યું નર્ક સમાન

કંડલા ના તુણા પોર્ટ ખાતે ડીપી વર્લ્ડની કન્સ્ટ્રક્શન કામગીરી ના કારણે લોકો હેરાન પરેશાન બાંધકામ સામગ્રી લાવતા લઈ જતા ભારે...

તરુણીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કરનાર 10 વર્ષ માટે જેલના હવાલે

copy image સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, તરુણીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કરવાના ત્રણ વર્ષ...

અબડાસાના સાંધવ ગામના યુવાન જાડેજા મહિપાલસિંહએ ભારતીય આર્મીની તાલીમ પૂર્ણ કરી ગામનું ગૌરવ વધાર્યું

અબડાસાના સાંવધ ગામના યુવાને ભારતીય આર્મીની તાલીમ પૂર્ણ કરી ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે આગામી તા.10/12 ના રોજ સાંવધ ગામ...