NO DRUGS IN BHARUCH CAMPAIGN અન્વયે માદક પદાર્થ MD(મેફેડ્રોન)નો કેસ શોધી કાઢી કુલ કિંમત રૂ. ૨૦,૨૨,૫૨૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ તાલુકા પોલીસ
ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને ફેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા...