Gujarat

નકલી વકીલ એવા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિશે થયો મોટો ખુલાસો

copy image બોગસ જજ અને નકલી વકીલ એવા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિશે થયો મોટો ખુલાસો. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે...

વાગરાના કડોદરા ગામે ૨૦ દિવસથી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો

વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ ખાતે પાછળ છેલ્લા ૨૦ દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા.ગામના અનેક લોકોને બચકાં ભરી...

ભરૂચમાં NSEના બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી ₹63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ દંપતીને નડીયાદ ખાતેથી ઝડપી પાડતી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ

ભરૂચમાં નેશનલ સ્ટોક એક્સચેંજના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી 24 લોકો સાથે 64 લાખની ઠગાઇ કરનારા ઠગ...

વડદલા ગામ ખાતે જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડી જુગાર ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જુગારની અસમાજીક પ્રવૃતિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની...

હેલ્મેટ અને સીટબેલ્ટના નિયમનું થશે ચુસ્તપણે અમલીકરણ

copy image ગુજરાત રાજ્યમાં અકસ્માત સહિતના બનાવો અટકાવવા માટે સરકાર દ્વારા ફરજીયાત હેલ્મેટ પહેરવા અને સીટબેલ્ટ બાંધવા માટે સૂચના આપવામાં...

આમોદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલ છેલ્લા અઢાર (૧૮) વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસતા-ફરતા તથા વોન્ટેડ...

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબૂ કારચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોને ઇજા પહોંચી

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે બેકાબૂ કારચાલકે બાઈક અને મોપેડ ચાલકને ટક્કર મારતા બે યુવાનોને ઇજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે...

ભરૂચના જંબુસર બાયપાસ પર આવેલા ઓવર બ્રિજ પર દહેજથી આવતા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી: કોઈ જાનહાની નહિ

ભરૂચના જંબુસર ઓવર બ્રિજ પર દહેજથી આવતા ડીઝલ ભરેલ ટેન્કરમાં અચાનક આગ લાગતા રસ્તા પર અફરાતફરીનો માહોલ છવાયો હતો.આગની ઘટનાની...

ભરૂચની રહેણાંક કોલોનીમાંથી વન્ય પ્રાણી સુરક્ષા ટ્રસ્ટના સભ્યોએ સાપનું સલામત રેસ્ક્યુ કર્યું

આજરોજ સવારના દસ વાગ્યે ભરૂચની ભારતી રો હાઉસ કોલોનીના એક મકાનમાં સાપે દેખા દેતા સ્થાનિક લોકો ગભરાઇ ગયા હતા. ત્યારબાદ...

પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વ૨ શહે૨ “બી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા ભરૂચ જીલ્લામા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલ...