Gujarat

ડીસામાં મકાનમાં ભોંયરૂ બનાવીને છુપાવેલ દારૂનો જથ્થો પકડાયો;  6.17 લાખનો મુદ્દામાલ કબ્જે

ડીસા તાલુકા પોલીસની ટીમને બાતમીના આધારે ડીસાના સમૌ નાના ગામમાં દરોડો પાડી કરી એક મકાનમાં બનાવેલા ભોંયરામાંથી દારૂનો જથ્થો પકડી...

જાફરાબાદના લોઠપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: બાઇક ચાલક યુવકનું મોત નીપજયું

જાફરાબાદના લોઠપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનુ ઘટના સ્થળે જ મોત થયું...

નર્મદાના સાગબારા પાસે બાઇક રોડની સાઈડ પરના વૃક્ષ સાથે ટક્કરાઈ જતાં 3 મિત્રોના મોત નિપજ્યાં

નર્મદા જિલ્લાના દેડિયાપાડા- સાગબારા હાઇવે પર સામેથી આવતા વાહનની હેડલાઇટથી આંખ અંજાય જવાથી બાઇક રોડની સાઇડ પર ઉતરી જઈ વૃક્ષ...

કુકડા ગામ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો: 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર હાઇવે પર કુકડા ગામ નજીક વિદેશી દારૂ ભરેલ કાર પસાર થવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી...

મોરબી જકાતનાકા નજીક બે બાઈક ટક્કરાતા અકસ્માત સર્જાયો: એકનું મોત

મોરબી જકાતનાકા નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં પૂરપાટે ધસી આવેલા બાઇકે મોપેડને અડફેટે લેતા સત્યમપાર્ક-2માં રહેતા પ્રદીપભાઇ મગનભાઇ દેથરિયા...

મહેસાણાથી મહુડી દર્શનાર્થે જતાં GPSCના અધિકારીની ગાડી પલટી જતાં મોત

મહેસાણામાં રહેતા અને દાહોદના મોટી ખેરજ ગામના વતની ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળમાં ડેપ્યુટી ડાયરેક્ટર સુરેન્દ્રસિંહ ખપેડ પરિવાર સાથે રવિવારની...

ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 16 વર્ષીય તરુણનું મોત નીપજયું

તરઘડીમાં રહેતો નિખિલ ભાલચંદ્રભાઇ નામનો 16 વર્ષીય તરુણ અને તેનો મિત્ર તરઘડીનો જ પારસ મનસુખભાઇ માવદિયા (ઉ.વ.33) બપોરે બાઇકમાં જઈ...

વાંકાનેરના પીપળીયા પાસે રીવર્સ આવતા ટ્રેક્ટરે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: બાઈક સવાર આધેડનું મોત

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ જવાના રસ્તા નજીક રીવર્સ આવતા ટ્રેક્ટરે બાઈકને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં બાઈક સવાર 47 વર્ષના આધેડનું...

ગાંધીનગરના ધણપનાં ચૈતન્ય ધામના પાર્કિંગમાં કાર મૂકીને દંપતી સમૂહલગ્નમાં ગયું તોતસ્કરો કારનો કાચ તોડી 3 લાખની મત્તા ચોરી છૂમંતર

ગાંધીનગરનાં ધણપનાં ચૈતન્ય ધામનાં પાર્કિંગમાં ટોયોટા ફોરચ્યુનર કાર મૂકીને અંકલેશ્વરનું દંપતી સમૂહ લગ્નમાં ગયું એ દરમિયાન ચોરે ફોર્ચ્યૂનર કારનો પાછળનો...

રાજુલાના માંડળ ગામ પાસે સુરતથી દિવ જઈ રહેલી ખાનગી બસ પલટી મારી જતાં 15થી વધુ મુસાફારો ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના રાજુલાના માંડણ ગામ પાસે વહેલી સવારે સુરતથી દિવ તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત...