મહુવા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હામાં સાતવર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. .એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં...