Year: 2018

ભુજના પલારા પાસે આવેલ રામદેવ સેવા આશ્રમની ડો ભરતભાઈ વાટવાણી દ્વારા લેવામાં આવી મુલાકાત

ભુજના રામદેવ સેવા આશ્રમની આજે ડો ભરત વાટવાણી એ મુલાકાત લીધી હતી. ભરતભાઈ મુંબઈના બોરીવલીના રહેવાશી છે. તેમના દ્વારા ૧૯૮૮...

મુન્દ્રા તાલુકાનાં બરોઈ ગામે ગ્રામ સભામાં પાણી ની સમસ્યા બાબતે વોરા કોલોની ના રહેવાશીઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરાઇ

મુન્દ્રા તાલુકાનાં બરોઈ ગામે ગઇકાલે સભા યોજવામાં આવી હતી. બરોઈ પંચાયત માં કુલ ૧૮ સદસ્યો ચૂંટાયેલા છે. પરંતુ આ ગ્રામ...

ભુજ તાલુકાનાં બળદીયા ગામના બસ સ્ટેશનની આગળ ગોલાઈ પાસે ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

ભુજ તાલુકાનાં બળદિયા ગામે બસ સ્ટેશન પાસે આવેલી ગોળાઈ ઉપર ટેમ્પો નંબર GJ AY 7365 વાળાના ડ્રાઈવરે અચાનક ટેમ્પોના સ્ટેરિંગ...

ભુજ મહિલા આશ્રમ માથી એક મહિલા દ્વારા બાળકીને દતક લેવામાં આવી જુઓ પૂરો વિડીયો.

આજે ભુજ ખાતે મહિલા આશ્રમ માથી એક નાની બાળકી દતક લેવામાં આવી હતી. સિબા બેન દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માં...

ભુજ BSF દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતી છોકરીઓ ને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

આજે ભુજ BSF દ્વારા મહિલા આશ્રમ માં રહેતી દીકરીઓ ને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ એરપોર્ટ સિક્યુરિટીના મિશ્રા સાહેબ...

વડોદરા : દરજીપુરા ગામમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

વડોદરા તાલુકાના દરજીપુરા ગામમાં રહેતા મહેન્દ્ર રાવજી ગોહિલના ઘરમાંથી રૂપિયા ૫૯,૦૩૦ ના ભારતીય બનાવટનો વિદેશી શરાબ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ...

માંડવીની ચોરીના કેસમાં 13 વર્ષથી ફરાર ઈસમ પકડાયો

માંડવીની ચોરીમાં નાસતા ફરતા ઇસમની 13 વર્ષ બાદ અટક કરવામાં આવી છે. આ ઇસમને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો...

વડવા ત્રણ રસ્તા નજીક શરાબ સાથે એક પકડાયો

નખત્રાણા તાલુકાનાં ત્રણ રસ્તાથી રેહા તરફના કાચા રસ્તે પોલીસે શરાબ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે બે ઇસમોઓ મળ્યા...

કુંભારીયાની સીમમાંથી 20 હજારના કેબલની તસ્કરી

અંજાર તાલુકાનાં કુંભારીયા ગામની સીમમાંથી 20 હજારના કેબલની તસ્કરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બાબતે અંજાર પોલીસ સ્ટેશને બાપાલાલ...

વર્માનગર પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ

લખપત તાલુકાનાં વર્માનગર–એકતાનગર નજીક આવેલા પુલ પાસે બીએસએફની જીપ સાથે બાઇક અથડાતાં ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેઓને દયાપરની હોસ્પિટલમાં લઈ...