Year: 2018

ભુજ તાલુકાનાં માનકુવા વાથાણચોક મધ્યે એક શખ્સે પીધું જાહેરમાં કેફી પીણું.

તા.13.2.18 : નો બનાવ ભુજ તાલુકાનાં માનકુવા વથાણચોક મધ્યે ભરત અરજણ મહેશ્વરી નામના શખ્સે પાસ પરમીટ વગર જાહેરમાં ગે.કા રીતે...

ભુજ તાલુકાનાં માધાપર સોનાપુરી કોલીવાસ પાસે એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ.

તા.13.2.18 : નો બનાવ ભુજ તાલુકાનાં માધાપર સોનાપુરી કોલીવાસ પાસે માવજી ઉર્ફે પપ્પુ હમીર કોલી નામના શખ્સે ગે.કા.રીતે પાસ પરમીટ...

અંજાર શહેરના વિજયનગર વિસ્તારમાં યુવાને ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

અંજાર શહેરના વિજયનગર વિસ્તાર પાસે રહેતા  વિજયભાઈ ગાંગજીભાઈ મહેશ્વરીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં...

ભચાઉ શહેરનો તડીપાર કરેલ એક શખ્સ પાછો આવતા ઝડપાયો.

ભચાઉ શહેરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા શબ્બીર ઉર્ફે સબલો ઉર્ફે સલુ ઉમર બબીડો ભટ્ટી નામનો આ શખ્સ ભચાઉ,મોરબી,તાલુકામાંથી તડીપાર કરાયો...

સામખિયારીમાં જતી વખતે પલાંસવા પાસે ટ્રેલરે જીપને ટક્કર મારતા અકસ્માત સર્જાયો .

ગાંધીધામ ના  રાપર તાલુકાના પલાંસવા પાસે આવેલા પેટ્રોલ પંપના પુલિયા પાસે ટ્રેલર જીપને ટક્કર મારતા બે મહિલાના મોત અને જિપમાં...

રાપર તાલુકાનાં કીડિયાનગર વિસ્તારમાં દસ ખેલીઓ જુગાર રમી રમાડતા ઝડપાયા.

રાપર તાલુકાનાં કીડિયાનગર વિસ્તારમાં જુગાર રમી રમાડતા પાચા વેલા ભરવાડ,પ્રવીણ દિલિપ પરમાર,દેવા પેથા પરમાર,અખા ભિખા મકવાણા, લગધીર વણવીર પરમાર,બબા ચમરા...

મુંદરામાં એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપાઈ.

મળતી માહિતી પ્રમાણે તેમજ જયેશ કરશન કાતરિયા ( આહીર ) નામના યુવકની ફરિયાદને ટાંકીને પોલીસે માહિતી આપતા જણાવેલ કે ગઈ...

ભુજના સખી વન સ્ટોપ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલ અને માનસિક રીતે અસ્વસ્થ બિહારના ખગરીયા ગામની મહિલાને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યુ.

બિહાર રાજ્યના ખગરીયા ગામના રહેવાસી રંજનાદેવી જે તા.18/12/17 ના રોજ ગુમ થયેલા હતા.અને રંજનાદેવી ને માનસિક બીમારી હતી જે આ...

અમરગઢ પાટિયા પાસે નિરોણા ગામમાં કોઈ સાત અજાણ્યા ઈસમોની ટોળીએ લૂટ મચાવી

ભુજ અમરગઢ પાટિયા નજીક જોધપુરની સાઈટ પર સાત અજાણ્યા ઇસમો જિપમાં આવીને  હાજર લેબરોને જાનથી મારી નાખવાની ધમકીનો કિસ્સો સામે...

શિવરાત્રીના પર્વ નિમિતે ભુજની માનવજયોત સંસ્થા અને રામદવે સેવાશ્રમ દ્વારા હોશભરે ઉજવણી કરવામાં આવી.

મહાશિવરાત્રીના પર્વ નિમિતે માનવજયોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામદેવ...