Year: 2018

મહાશિવરાત્રીના પર્વ નિમિતે ભુજ શહેરના ધિંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી તેમજ ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું. 

કચ્છ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ ભુજ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિતે હમીરસર કાંઠે ધિંગેશ્વર મહાદેવ મંદિર પાસે રથયાત્રા અને રવાડીના...

ભુજ તાલુકાનાં નારણપર ગામમાં એક સગીર વયની યુવતી સાથે થયો બાળત્કાર

ભુજ તાલુકાના નારણપર ખાતે સગીર વયની યુવતી પર ગામના જ એક યુવક સહિત ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ઘટના બનાવ પામી...

મહાશિવરાત્રીના પર્વ નિમિતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કચ્છભરમા હર હર મહાદેવનો નાદ ગૂંજી ઉઠયો હતો. ત્યારે જિલ્લા મથક...

મોટા કપાયા માર્ગ ઉપર છકડા-ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા પિતા-પુત્રના મોત

મુન્દ્રા તાલુકાના મોટા કપાયા પાસે અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓના મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.સૂત્રો દ્વારા મળતી વિગતો દ્વારા...

સીઆરપી એફ કેમ્પમાં ૩૨ કલાક પછી બે આતંકી ઠાર

જ્ન્મુ:કશ્મીરનાં મંગળવારે સવારે દોમાના સૈન્ય છાવણી વડે ફરી એકવાર આંતકી હુમલો કરાયો હતો.જો કે સૈન્ય છાવણીનાં ગેટ પર તહેનાત સુરક્ષાજનવાનોની...

ગાંધીધામની રેલ્વે કોલોનીમાં નાના ભાઈએ છરી વડે હુમલો કરાયો

ગાંધીધામની રેલ્વે કોલોની નજીક તા.૧૦ ફેબ્રુઆરીના સાંજે અગાઉનું મનદુ:ખ રાખી પોતાના મિત્રને મારી રહેલા નાના ભાઈને મારવાની ના પાડતાં ગુસ્સે...

ભુજની ભાગોળે વાડા બાજુમાં રસ્તો કાઢવા મુદ્દે મારામારીના બનાવ માં બે ઘાયલ

ભુજની ભાગોળે આવેલા યોગેશ્વરનગરની બાજુ આવેલા વાડા  પાસેથી રસ્તો કાઢવાળી બાબતે મારામારી થઈ હતી. ઇબ્રાહિમ મામદ કુંભારની ફરિયાદને ટાંકીને જણાવ્યુ...

લખપત તાલુકાના લીફરીમાં જુગાર રમતા ચાર ખેલીયો ઝડપાયા.

ભુજ : લખપત તાલુકાના લીફરી ખાણમાં જુગાર રમતા ચાર ખેલીયો ઝડપી પાડવામાં આવ્યા હતા.મળેલ માહિતીની વિગતો  મુજબ  પૂર્વ બાતમીના આધારે...

ભચાઉ પોલીસે ત્રણ ચોરાઉ મોટર સાઇકલ અને ચાર મોબાઈલ સાથે એક સગીર વયના આરોપીને પકડી પાડ્યો વાલીઓએ જન્મનો આધાર રજૂ કરતાં તેને મુક્ત કરાયો

ભચાઉ પોલીસે ત્રણ ચોરાઉ મોટર સાઇકલ અને ચાર મોબાઇલ સાથે એક સગીર વયના  આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસમાં ખૂલ્યું ...

ભુજમાં વિરામ હોટલ ખાતે પ્રેસકોન્ફરન્સનું કાર્યક્ર્મ યોજવામાં આવ્યું

ભુજ શહેરની વિરામ હોટલ ખાતે એક પ્રેસકોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રેસકોન્ફરન્સ રાખવાનો મુખ્ય ઉદેશ ગુજરાત રાજ્ય નાટ્ય...