Year: 2018

ભુજના ટાઉનહોલ ખાતે ભુજ નગરપાલિકા અને ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફેલેમીંગોના સંયુક્ત ઉપક્રમે પ્રતિબીબ-૨૦૧૮ નું આયોજન કરાયું

ભુજ નગરપાલિકા અને ઇનરવ્હીલ કલબ ઓફ ભુજ ફેલેમીંગો આયોજીત  પ્રતિબિંબ ૨૦૧૮ સંયુક્ત ઉપક્રમે બેટી બચાઓ બેટી પઢાઓનો કાર્યક્ર્મનું આયોજન કરવામાં...

રાપર શહેરમાં એક શખ્સ છરી સાથે ઝડપાયો.

રાપર શહેરના જકાતનાકા પાસેથી પોલીસે એક શખ્સને કોગ્નીઝેબલ ગુન્હો કરે તે પહેલા જ તે શખ્સને છરી સાથે પોલીસે ઝડપી પાડ્યો...

ભુજ તાલુકાનાં ગંઢેરા ગામના એક યુવકને પોલીસના કર્મચારીઓએ માર માર્યો.

ભુજ તાલુકાનાં ગંઢેરા ગામના એક યુવકને પોલીસ દ્વારા માર મરાયો ઇજાગ્રસ્ત અવ્સથામાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. મળતી માહિતી અનુસાર ગઈ કાલે...

ટિંડલવામાં ગામમાં એક સીગીરાનો બળાત્કાર કરવાનો પ્રયત્ન કરનાર શખ્સ હજુ પોલીસની પકડથી દુર

રાપર તાલુકાનાં મોટા ટિંડલવા ગામમાં રહેતી સીગીરા સાથે બળજબરી કરવાની કોશિસ કરનાર શખ્સ બીજા દિવસે પણ પોલીસના હાથમાં ન આવ્યો....

ભચાઉ તાલુકાનાં વોંધ ગામ પાસેના રોડ ઉપરથી બે લાખની ટ્રકને કોઈ અજાણ્યા શખ્સો લઈ ગયા.

ભચાઉ તાલુકાનાં વોંધ ગામના માર્ગે સર્વિસ રોડ પર સાઇડમાં ઉભેલી ટ્રક નં.જી.જે. ૧૨ ડબલ્યુ. ૬૫૩૯ વાળી જેની કિ.રૂ.૨.૦૦૦૦૦ /- ની...

મુન્દ્રા તાલુકાનાં પત્રી ગામેથી ચોરી થયેલ ૮૦ હજારના કપાસમાં બે શખ્સોની પોલીસે કરી અટક.

મુન્દ્રા તાલુકાનાં પત્રી ગામેથી અગાઉ સમય પેહલા વાડીમાંથી ચોરી થેયેલાં ૮૦ હજાર રૂપિયાનો ૪૦ મણ કપાસ કોઈ અજાણ્યા શખ્સોની ટોળીએ...

ભુજ શહેરમાં તંત્ર જાણે સ્વચ્છ ભારત અભિયાનના ચીથરા ઉડાડતું હોય તેવા દ્રશ્યો સર્જાયા :ભુજના રામરોટી છાસ કેન્દ્ર પાસે કચરાના ઢગલા જોવા મળ્યા.

ભુજ શહેરમાં ઠેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરાના ઢગ જોવા મળતા હોય  છે.શહેરના અનેક વિસ્તારો હજી એવા છે...

॰ભુજ શહેરમાં અત્યાધુનિક આઈકોનિક બસ સ્ટેન્ડ બની રહ્યું છે ત્યારે સુધારાઈની દુકાનોને તોડી પાડીને નવું કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે તેવા નિર્ણયો કરાયા

કરોડો ખર્ચે જિલ્લા મથક ભુજનું નવું આઇકોનિક બસ પોર્ટ બની રહ્યું છે ત્યારે આધુનિક મેટ્રોસીટીના માલ સામાન નિર્માણ પામનાર બસ...

ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ માં સારવાર અર્થે આવતા દર્દીઓને બીપીએલ કાર્ડ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલે તેવી રજૂઆતો તંત્ર સંમક્ષ કરાઇ .

ભુજ શહેરની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અનેક અસુવિધાઓનો અહી આવતા દર્દીઓને સામનો કરવો પડે છે .જેમાં દર્દી ઓને બીપીએલ...

ભુજ શહેર જી કે જનરલ હોસ્પિટલમાં આવેલી ઓડિટોરિયમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ભુજ શહેર જી કે જનરલ હોસ્પિટલમાં આવેલી ઓડિટોરિયમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત...