Year: 2018

અંગ્રેજી દારૂની મહેફિલ માણતા ૭ ઈસમો ઝડપાયા

ભુજના સંજોગનગર પાછળ આવેલા એક ફાર્મહાઉસની અંદર ૭ જેટલા ઈસમો  પીધેલી હાલતા માં મળી આવતા તેમની ભુજ શહેર એ ડિવિઝન...

લોકરક્ષક કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસ અને રાજકીય આગેવાનો સહીત ૧૩ જેટલા આરોપીઓની ધરપકડ

હાલમાં બહુ ચર્ચિત એવા લોકરક્ષક કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસ અને રાજકીય આગેવાનો સહીત ૧૩ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે...

વડોદરા : ટ્રક અને બાઈકની ટક્કર થતાં 3 વ્યક્તિઓના મૃત્યુ

અવારનવાર રાજયમાં ઓવરટેક અને નાની નાની ભૂલોને કારણે અકસ્માતમાં વ્યક્તિનાં મૃત્યુના સમાચાર આપણે સાંભળીએ છીએ તે છતાં વાહન ચલાવવામાં ધ્યાન...

અમદાવાદમાં ચાલુ બસમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા 11 લાખના મુદામાલ સાથે 18 લોકોની અટક

અમદાવાદના એસજી હાઇવે પરથી ચાલુ બસમાં ચાલતો જુગારનો ખેલ પકડી પાડ્યો. આ બસમાં 18 જેટલા વ્યક્તિ મદિરા સાથે જુગાર રમી...

અંકલેશ્વર : તળાવ પાસેથી ઝાડીઑ માં જુગાર ખેલતા ત્રણ ખેલી ઝડપાયા

અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલા જીએનએફસીના ખાલી તળાવમાં ઝાડીઓમાં જુગારનો ખેલ ખેલતા 3 આરોપીઓને શહેર પોલીસે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી...

માધાપરમાં આધેડ સાથે 20.70 લાખની છેતરપિંડી

ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં રહેણાક આડેધ સાથે 20.70 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની પધ્ધર પોલીસ સ્ટેશને બે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ...

અંજાર તાલુકાનાં ખંભરા વાડી વિસ્તારમાં 2.47 લાખની ચોરી

અંજાર તાલુકાનાં ખંભરા વાડી વિસ્તારમાં એક વાડીમાં રહેણાક ખેતમજૂર અને તેમના પત્ની ઉપર છુટ્ટા પથ્થર, ધોકા વડે હુમલો કરી તેમના...

કાલાવડ અને મેધપર ગામે બાઇક તસ્કરીમાં બે આરોપીઓ જબ્બે

કાલાવડમાં હુસેની ચોકમાંથી નુરમીયા મહંમદમીયા કાદરીની માલિકીનું બાઇક તસ્કરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતાં બાદ પોલીસે તજવીજ હાથ ધરી આ...

ઉનાના લેરકમાં કારે બાઇકને અડફેટે લેતા આધેડનું મોત એકને ગંભીર ઇજા

ઉના તાલુકાનાં લેરકા ગામના પાટિયા નજીક બાઇકને કરે હડફેટે લેતા આમોદ્રાનાં આધેડનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે તેમના પત્નીને ગંભીર ઇજાઓ...

ગાંધીધામમાં ખુલ્લેઆમ ચાલી રહ્યા છે દેશી દારૂના હાટડા

ગાંધીધામના ગોપાલ પુરીના પાછલા ગેટની સામે રેલ્વે પાટાની બાજુમાં આવેલા જુપડાઓમાં ખુલ્લેઆમ દેશી દારૂ નો  વેપાર ચાલી રહ્યો છે. અને...