Year: 2018

પાલેજ વચ્ચે એક સાથે ત્રણ અકસ્માત સર્જાયા, કાર બની સેન્ડવિચ.

પાલેજ પાસે આવેલા કરજણ તાલુકાનાં સાંસરોદ ગામ નજીક હાઇવે ૪૮ પર ગુરુવારના રોજ સવારના અરસામાં એક સાથે ત્રણ અકસ્માત  થયા...

ભુજમાં ખૂન ખૂનની કોશીષ તથા ગૌ હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાના શખ્સોને પાસા હેઠળ ધકેલતી પશ્ચિમ કચ્છ એલ.સી. બી પોલીસ

ભુજમાં પહેલા પણ બે હત્યા, હત્યાની કોષીશ, તેમજ ગૌહત્યાના જેવા ગંભીર પ્રકારના ગુનામાં ઝડપાયેલ મુજાહિદ અલીમામદ હિંગોરજા ઉ. ૨૬. રહે,...

સાડાઉ ગામમાં પાંચ શખ્સો વેગનર કારમાં ધારિયું તથા લોખંડનો પાઇપ જેવા હથિયારો સાથે મુન્દ્રા પોલીસના હાથે ઝડપાયા.

મુન્દ્રા શહેરમાં નાઈટ પેટ્રોલીંગમાં મુન્દ્રા પોલીસના, પીએસઆઇ એચ.એચ. તિવારી પોલીસ સ્ટાફ સાથે વાહનોની ચેકિંગ કરતાં તે દરમ્યાન મુન્દ્રા ના શક્તિનગરમાં...

SP રિંગરોડ પરથી આર.આર. સેલે ૨૨ લાખથી વધુના શરાબનો જથ્થો ઝડપાયો.

ગાંધીનગર આર.આર.સેલે ૨૨ લાખથી વધુનો શરાબનો જથ્થો એસપી રિંગ રોડ પરથી પકડી પાડ્યો હતો. રાજસ્થાન પાસિંગના ટ્રકમાં આવતો શરાબનો જથ્થો...

જામનગરમાં ત્રણ મહિલા સહિત નવ આરોપીને જુગારનો ખેલ ખેલતા ઝડપી પાડ્યા હતા

જામનગર શહેરના શંકર ટેકરી સુભાષપરા શેરીનં :૨ માં રહેતા નિતાબેન ભીખાભાઈ કોળી નામના મહિલા પોતાના ઘરમાં બહારથી સ્ત્રી-પુરુષો બોલાવીને જુગારનો...

વરસામેડી સીમમાં બંધ મકાનમાંથી દોઢ લાખની ચોરી

અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલી ગુરુ ગોવિંદસિંધ કોલોનીમાં એક બંધ મકાનને નિશાન બનાવી શખ્સો  તેમાંથી સોના,ચાંદીના દાગીના અને રોકડ રકમ...

દેવપર ચોકડી નજીક ટ્રક હડફેટે આવી જવાથી બાઈકચાલક યુવાનનું મોત

નખત્રાણા તાલુકામાં દેવપર ગામની ચોકડી પાસેના રોડ ઉપર ટ્રકની હડફેટે આવી જવાથી બાઇકના ચાલક એવા લક્ષ્મીપર(તરા ) ગામના શબ્બીર અકબર...

ગાંધીધામમાં કારમાંથી 68 હજારના દારૂ સાથે એક શખ્સ પકડાયો

ગાંધીધામ શહેરના ટ્રાન્સપોર્ટનગર  પાસે સી.જે. શાહ પેટ્રોલપંપ નજીક એક કારમાંથી પોલીસે 68,400ના દારૂ સાથે એક શખ્સની ધડપકડ કરી હતી;તો તેને...

કચ્છ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ ને પરેશાની ન થાય એ માટે પાણીના ટેન્કર મંગાવવા માં આવી રહ્યા છે.

કચ્છ યુનિવર્સિટી ની પાસે આવેલી ઓવર હેડ ટેન્ક એકજ છે. અને આ ટેન્ક માથી આખા કેમ્પસમાં પાણીનો સપ્લાય થાય છે....

આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ ની જન્મ જયતી ઉજવણી કરાઈ

આજે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની અંદર કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન નું આયોજન કરાયું હતું. જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસનાં...