Month: March 2018

ભચાઉ શહેરમાં તા.૧૪.૩.૧૮ ના રોજ જી.જે.૧૨ એ.ટી.૯૨૧૦ ટ્રક ફુલ સ્પીડમાં આવતા અને કાબુ ગુમાવતાં અકસ્માત સર્જ્યો.આ ઘટના અંગે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી.

એક વર્ષ અગાઉ ગાંધીધામના સુંદરપુરીમાં થયેલ ચકચારી ડબલ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી.

ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી સથવારાવાસના રહેવાસી વિજયભાઈ કસ્તુરભાઇ ડુંગરીયાએ તા.૧૭.૨.૧૭ ના રોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે...

છેલ્લા ૧૦ વર્ષથી સામાજિક કાર્યો કરતી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના ટ્ર્સ્ટીને વિશ્વ મહિલા દિન નિમિતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં એવોર્ડ અર્પણ કરાયો.

ભુજ શહેરની લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ જે છેલ્લા ૧૦ વર્ષથી વિવિધ સામાજિક સેવાની કામગીરી કરી રહી છે. જેમાં મહિલાક્ષેત્રમાં રોજગારી,શૈક્ષણિક અને...

હાલના સમયમાં ડબલ સિઝનના કારણે બીમારીએ માઝા મૂકી છે. ત્યારે ભુજની ખાણી-પીણીની દુકાનોમાં ખુલ્લે આમ નાસ્તાઓ મુકવામાં આવ્યા છે.અને રોગોને સામેથી આમંત્રણ અપાઈ રહ્યું છે.

સ્વસ્થ આરોગ્ય એ દરેક પ્રજા માટે મહત્વનું હોય છે. અત્યારે સમગ્ર કચ્છ જીલ્લામાં શરદી,ઉધરસ અને તાવ જેવી બીમારી ફેલાઈ રહી...

મુંદરા તાલુકાનાં નાના કપાયા ગામે એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ. ( આરોપી ફરાર )

તા.૧૪.૩.૧૮ નો બનાવ મુંદરા તાલુકાનાં નાના કપાયા ગામે રાહુલકુમાર નનુસિંગ લોદી નામના શખ્સે ગે.કા.રીતે પાસ પરમીટ વગર  પોતાના કબજામાં દેશીદારૂની...

ભુજ તાલુકાનાં ભગવતી હોટલ સામે કોલીવાસ પાસે એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ. ( આરોપી ફરાર )

તા.૧૪.૩.૧૮ : નો બનાવ ભુજ તાલુકાનાં ભગવતી હોટલ સામે કોલીવાસ પાસે કરશન ગાભા કોલી નામના શખ્સે પોતાના રાકેણાંકના મકાનના ફળિયામાં...

ભુજ શહેરના રાવલવાડી વાઘરીવાસ પાછળ બાવળની ઝાડીમાં એક શખ્સે કર્યો દેશી દારૂનો વેચાણ.( આરોપી ફરાર )

તા.૧૪.૩.૧૮ : નો બનાવ ભુજ શહેરના રાવલવાડી વાઘરીવાસ પાછળ બાવળની ઝાડીમાં કિશન શિવજી પરમાર નામના શખ્સે પોતાના કબજામાં વાઘરીવાસ પાછળ...

ભુજ શહેરના હિલગાર્ડન સામે કોઈ અજાણ્યા શખ્સે કરી ચોરી. ( આરોપી ફરાર )

તા.૧૪.૩.૧૮ : નો બનાવ ભુજ શહેરના હિલગાર્ડન સામે  નિલેશ નાનાલાલ સોલંકી નામના વ્યક્તિની હોન્ડા એક્ટિવા નં.જી.જે ૧૨ એ.બી.૯૦૫૩ કિ.રૂ.૧૫.૦૦૦ /-...

ભુજ શહેરના સીવીલ એરપોર્ટ સામે ચાર રસ્તા રોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે પુરવેઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો.( આરોપી ફરાર)

તા.૧૪.૩.૧૮ : નો બનાવ ભુજ શહેરના સીવીલ એરપોર્ટ સામે ચાર રસ્તા રોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબજાનું વાહન પૂરઝડપે...

૧૦ વર્ષ પહેલા ગુમ થયેલ અને ૧ વર્ષ પહેલા ભુજ ખાતેથી મળી આવેલી મુળ છતીસગઢની મહિલા સ્વસ્થ થતાં તેના વતને પરત મોકલાવવામાં આવી.

માનવજ્યોત સંસ્થા મેન્ટલ હોસ્પિટલ ભુજ દ્વારા ૧ માનસિક મહિલા સ્વસ્થ થતાં તેને તેના વતને પરત મોકલવામાં આવી હતી. ૧૦ વર્ષ...