અંજાર તાલુકાનાં ભીમાસર ગામમાં આવેલ બાબા સાહેબની પ્રતિમા ઉપર લુખ્ખા તત્વો દ્વારા જૂતાઓના હાર પહેરાવવામાં આવ્યા છે,આ ઘટનાએ દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી છે.
અંજાર તાલુકાનાં ભીમાસરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જૂતાનો હાર પહેરાવતા દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી...