કોટડા આથમણા જુથ ગ્રામ પંચાયતના સહીય છે તો ચૂંટણીનું મનદુખ રાખી વિકાસના કામમાં અડચણ રૂપ થતાં શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
કોટડા આથમણા જુથ ગ્રામ પંચાયતમાં આવેલ કોટડા આથમણા , કૈલાશનગર, સણોસરા ગામોની જુથ ગ્રામ પંચાયત છે. આ ત્રણ ગામોના સરપંચશ્રી...