Month: July 2018

લેહમાં ગાંધીધામના પરિવારનું અકસ્માત થતા દંપતિનું મોત.

ગાંધીધામમાં ખન્ના માર્કેટમાં વ્યવસાય કરતા નાનક કેસવાણી પરિવાર સાથે ગાંધીધામથી કારમાં લેહ લદાખ ગયા હતા. સોમવારે મોડી સાંજે તેમની કાર...

ભુજમાં આંકડાના બે નંબરી કારોબાર સામે દરોડો પડતા વધુ એક બુકી પકડાયો.

તા :૧૦.૭.૧૮:નો બનાવ ભુજમાં આંકડા ના બેનંબરી કારોબાર સામે આર.આર.સેલને મળેલ બાતમીના આધારે સરપટનાકા બહાર મોલુ વાળી મસ્જિદની પાછળ દરોડો...

ભુજમાં એક જ રાત્રે ત્રણ એક્ટિવાની ચોરીમાં ર શખ્સો પકડાયા.

ભુજ શહેરમાં ત્રણ દિવસ પહેલા એકજ રાત્રે સંસ્કાર નગર વિસ્તારમાં એકસાથે ત્રણ એક્ટિવા સ્કુટરની ચોરીકારનારા બે યુવકને પોલીસે પકડી પડ્યા...

ગળપાદર ની કિશોરીનો ફોટો અપલોડ કરનાર કિશોર ની ધરપકડ.

ગાંધીધામ તાલુકાના ગડપાદરની એક કિશોરીને ફોટા તેની મરજી વિરુદ્ધ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી હતી. શહેરના...

મુન્દ્રા તાલુકાનાં બારોઈ ગામે મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં બારોઈ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન નાખવામાં આવી.

મુન્દ્રા તાલુકાનાં બારોઈ ગામે મુસ્લિમ સમાજની કબ્રસ્તાનની જગ્યામાં બારોઈ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન નાખી મુસ્લિમ સમાજ લાગણી દુભાવી છે....

BSF એ હરામી નાળમાથી ૩ પાકિસ્તાની ઘૂસણખોરોની અટક.

૧૦ જુલાઇ ,મંગળવાર કચ્છના ક્રિકવિસ્તારમાં આવેલા હરમીનાળામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ ત્રણ પાકિસ્તાની ઘૂસણખોર પકડ્યા છે. ઘૂસણખોરો પાસેથી એક ફિશિંગ બોટ...