Month: October 2018

સેવા સેતુના પ્રારંભે સેવા સેતુ એક પણ અરજદારનું કામ બાકી ન રહેવું જોઇએ-રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની ટકોર.

કચ્છ જિલ્લામાં રાજય સરકાર દ્વારા ચાલી રહેલા ચોથા તબકકાના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આજે અંજાર તાલુકાના ભુવડ ગામે રાજયમંત્રી શ્રી વાસણભાઈ...

મોટી વરંડીમાં જીપકાર તળે માસૂમ બાળાને માથામાં ગંભીર ઇજા.

અબડાસાના મોટી વરંડી ગામે ગામના બસ સ્ટેન્ડ પાસે સ્કોરપીયો જીપકાર હડફેટે આવી જવાથી સાત વર્ષની બાળા હેતલને માથામાં ગંભીર ઇજાઓ...

ભુજ તાલુકાનાં કુકમાં ગામે ગાયને બચાવા જતાં બાઇકને બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ જવાથી યુવાનને ઇજા

ભુજ તાલુકાના કુકમામાં માર્ગ વચ્ચે ગાય આડે આવી જતાં બાઇક સ્લીપ થઈ જવાથી ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો...

આસરે દસેક દિવસ અગાઉ ગાંધીધામ તાલુકાનાં આંતરજાળમાં રસોઈ બનાવતા દાઝી ગયેલા યુવાને આખરે દમ તોડ્યો.

  ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે દસેક દિવસ આગઉ રસોઈ બનાવતા દાઝી ગયેલા યુવાને સવારના  અરસામાં દમ તોડી દેતા ગમગીની પ્રસરી...

સુથરીમાં પરણીતાના ઘરમાં ઘૂસીને ઘાતક હુમલો કરાયો.

અબડાસાના સુથરી ગામે ઘરમાં ઘૂસીને પરણીત યુવતી ઉપર ઘાતક હુમલો કરાયો હોવાના એકાદ મહિના જૂનો બનાવ વિશે અંતે ગુનો દાખલ...

પ્રાગપર ગામે ગરબીમાં માથાકૂટ ન કરવા ઠપકો આપતાં તેનું મનદુ:ખ રાખી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ.

રાપરના પ્રાગપરમાં નવરાત્રીમાં માથાકૂટ ન કરવા ગામના શખ્સને ઠપકો આપતાં તેનું મનદુ:ખ રાખીને યુવાનને ધીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની...

ભચાઉમાં અંબે મા મંદિરમાથી દાનપેટી તોડી કરાઇ ૧૨ હજાર ની લૂટ.

ભચાઉમાં ધોળા દિવસે અંબેમાંના મંદિરમાથી શખ્સો દાનપેટી તોડીને અંદાજિત રૂ. ૧૦ થી ૧૨ હજારની માલમતા લઈ ગયા હોવાનો બનાવ ભચાઉ...

આદિપુરમાં પાંચ જગ્યાએ દેશી શરાબ પર ત્રાટકી આરઆર સેલ પોલીસ.

જોડિયા શહેર આદિપુરમાં આર.આર.સેલ. પોલીસે જુદા-જુદા પાંચ સ્થળે દેશી શરાબના દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પાંચ શખ્સો રૂ. ૪૩,૫૮૦/-ના મુદ્દામાલ...

ભાજપ માથી શંકરસિંહ વાઘેલાના પુત્ર આપ્યું રાજીનામું

ભાજપ માથી શંકરસિંહ વાઘેલાના પુત્ર આપ્યું રાજીનામું  જાણવા મળતી વિગત મુજબ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ...

ભુજની મુક્તજીવન સ્વામિબાપા મહિલા કોલેજની તરૂણી છાત્રાનું ઝાડા – ઊલ્ટી થી મોત થયા બાદ સર્જાયો વિવાદ

ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષની છાત્રા ભાગ્યલક્ષ્મી નું ઝાડા – ઊલ્ટી થી મૃત્યુ...