Month: October 2018

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ બન્યા.

ગઇકાલે દશેરાના તહેવાર નિમિતે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્રારા મહિલા ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય...

મમુઆરામાં ગે.કા. ઉત્ખનનથી હજારો ટન ઓવરની ખનીજ ચોરીની જાત નિરીક્ષણ કરી અનુ.જાતિના અગ્રણી ધર્મેન્દ્ર ગોહિલ પર્દાફાશ કર્યો.

ભુજ તાલુકાનાં આહીરપટ્ટી વિસ્તારના મમુઆરા ગામે અનુસુચિતજાતિના સભ્યોની જમીનોમાં ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરીને ૫૦ થી60 હજાર ટન ઓવર ચાઈનાકલેય જથ્થો...

રોહામાં સૂઝલોનના સ્ટોરમાથી ૧.૨૧ લાખના કેબલ ચોરનાર ચોરને L.C.Bએ અટક કરી.

નખત્રાણાના રોહા ગામે સૂઝલોન કંપનીના ખુલ્લા સ્ટોરમાથી પવનચક્કીના ૧.૨૧ લાખની કિંમતના કેબલની લૂટ કરનારા ચાર શખ્સોની પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજના...

માંડવી-નલિયા હાઇવે પર આવેલ નાની વરંડી ગામના બસ સ્ટેશન નજીક રસ્તો ઓળંગતી બાળકીને અડફેટે લઈ કારચાલક ફરાર

માંડવી-નલિયા હાઇવે પર આવેલ નાની વરંડી ગામના બસ સ્ટેશન નજીક સર્જાયેલ માર્ગ પર અકસ્માતની ઘટનામાં રસ્તો ઓળંગતી માસુમ બાળકીને અડફેટે...

મુન્દ્રા તાલુકાના વડાલા- ભદ્રેશ્વરને જોડતા માર્ગ પર બાઇક સ્લીપ થતાં ચાલકને ગંભીર ઇજા.

મુન્દ્રા તાલુકાના વડાલાથી ભદ્રેશ્વર જતા માર્ગ પર સર્જાયેલી અકસ્માતની ઘટનામાં બાઈકચાલક યુવાનને ગંભીર ઇજા પહોચતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો...

ભુજમાં દશેરાના પર્વે કોંગ્રેસ મોંઘવારીના કર્યો રાવણ દહન.

દશેરાના પર્વે કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ ભુજમાં જ્યુબેલી સર્કલ નજીક મોઘવારીના રાવણનું  દહન કર્યું છે. દેશ અને રાજયમાં ભાજપના શાસન...

મુન્દ્રાના નાના કપાયા ગામે જુગાર રમતા 6 ખેલીઓ 16 હજારની રોકડ સાથે ઝડપાયા

મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે રોડ લાઇટના અજવાળે જાહેરમાં જુગારનો ખેલ રમતા 6 શખ્સોને મુન્દ્રા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન રંગે હાથ...

માતાનામઢ- દોલતપર વચ્ચે જીપકાર અને કારનું અકસ્માત થતાં ઘડૂલીના મહિલા ઝખમી.

ભુજ,તા. ૧૮ :લખપત તાલુકાના માતાનામઢ અને દોલતપર વચ્ચેના ધોરીમાર્ગ ઉપર બોલેરો જીપકાર અને મારુતિ સ્વીફટ કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ધડૂલી...

ભચાઉ તાલુકાના નેર ગામે પુલિયા માં વાપરવામાં આવે છે નબળી ગુણવત્તા વાળો માલ.

ભચાઉ તાલુકાનાં નેર ગામમાં બનાવવામાં આવેલ બે નાના પુલિયા તેમજ એક મોટો બ્રિજ તેમજ નાની પાપડી જેના કામમાં નબળી ગુણવત્તાનું...