Month: October 2018

આજરોજ ભુજ RTO માં ઓનલાઈન પેમેન્ટ મરજિયાત કરવા આમ નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી.

આજે ભુજ આર.ટી.ઓ ની અંદર આમ નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં  આવી હતી કારણ કે હાલમાં સરકાર શ્રી દ્વારા જે ઓનલાઈન...

કચ્છ જિલ્લામાં બુઢારમોરા,દેસલસર,નેર – અમરસર ખારોઈ રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર તથા ઇજનેર આલવાણી દ્વારા કામગીરી નબળી કરી ગેરરીતિઓ આચરી

કચ્છ જિલ્લામાં બુઢારમોરા,દેસલસર,નેર – અમરસર ખારોઈ રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર તથા ઇજનેર આલવાણી દ્વારા કામગીરી નબળી કરી ગેરરીતિઓ આચરી સરકારી નાણાનો...

માંડવીના ડોણ ગામ નજીક નજીવી બાબતે યુવાન પર છરી વડે હુમલો

માંડવી તાલુકાના ડોણ ગામ પાસે ગાળો બોલવાની ના કહેવા મુદે યુવાન પર છરીથી હુમલો કરાતા મામલો પોલીસ મથકમાં પહોચ્યો હતો....

ગાંધીધામમાં શ્રમજીવીની 80 હજારની રોકડ અને મોબાઈલ સાથેની કોટી લઈ ૨ ઇસમો ફરાર.

ગાંધીધામમાં કટલેરીની રેકડી ચલાવતા શ્રમજીવી વૃદ્ધની ૮૦ હજારની  રોકડ રકમ અને મોબાઈલ ફોન રાખેલી કોટી લઈને બે ઇસમો નાશી ગયા...

સુખપરમાં સામાન્ય બાબત પર યુવાનને માર મરવામાં આવ્યો

મુન્દ્રા તાલુકાના સુખપર ગામે ધર પર પથ્થરો ફેકવાની ના પડતાં બે શખ્સો દ્રારા યુવાનને માર મરવામાં આવ્યું હતું. જે અંગે...

મોટી ચિરઈમાં મહિલાએ ગળેફાંસો ખાઇ કર્યો આપધાત

ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈમાં મહિલાએ છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લેતાં દુ:ખદ વાતાવરણ છવાયું હતું....

આદિપુર પોલીસે રૂ. 15,000 ના ચોરાઉ મોબાઈલ સાથે એક શખ્સ ને ઝડપી ચોરોનો ભેદ ઉકેલ્યો

આદિપુર પોલીસે રૂ. 15,000 ના ચોરાઉ મોબાઈલ સાથે એક શખ્સને પ્રેટ્રોલિંગ દરમિયાન પકડી  મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો. પોલીસે ઝડપી પડાયેલા...

માંડવીમાં ધોળા દિવસે સતિમાના મંદિરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી.

માંડવી શહેરના ભીડ બજાર નજીક આવેલ ક્રિષ્ના હોટલના પાછળના ભાગે અનિરુદ્ધસિંહ રામસંગજી ચાવડાના મકાનમાં આવેલ સતીમાના મંદિરમાંથી સોનાના બુટિયા અને...

મીઠીરોહર નજીક જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર પાસે જાહેરમાં જુગાર રમતા છ ની ધડપકડ કરી પોલીસે રોકડ રકમ  રૂ|. 11,190 કબજે કર્યા હતા. મીઠીરોહર...

ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા કચ્છ માથી વિવિધ જગ્યાએ થી અપાઈ રહ્યા છે આવેદનપત્ર

હાલમાં જયારે સમગ્ર દેશભરમાં ખેડૂત મિત્રો પોતાના હક પ્રાપ્તિ માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ માથી પણ  ખેડૂત...