Month: October 2018

બાબરના તાઈવદરની સીમમાં જુગારનો ખેલ ખેલતાં શખ્સોને કુલ રૂ. 2,43,950ના મુદામાલ સાથે પકડી પાડ્યા.

બાબરા તાલુકાના તાઈવદર ગામની આદીધાર તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગારનો ખેલ ખેલતા શખ્સો ઉપર રેઇડ કરતાં કુલ આઠ શખ્સો પૈકી...

અંજારમાં સગા પિતાએ પોતાની દીકરી ઉપર જ દુષ્કર્મ આચારતા ચકચાર

ગાંધીધામ ઐતિહાસિક શહેર અંજારના ગંગાનાકા પાસે ચંપક મિલ વિસ્તારમાં નવયૌવન દીકરી ઉપર પિતાએ દુષ્કર્મ આચારતા ફિટકારજનક એવો બળાત્કારનો બનાવ સામે...

ભુજની ભાગોળે અજાણ્યા બાઇકની ટક્કર લાગતા રાહદારીને ગંભીર ઇજા

ભુજ શહેરની ભાગોળે દીપક પ્રેટ્રોલપંપ પાસે પૂરપાટ જઇ રહેલી આજની બાઇકની ટક્કર વાગતા રસ્તો ઓળંગી રહેલી રાહદારી રેખાબેન મેરૂભાઈને અસ્થિભંગ...

ગાંધીધામમા શરાબ સાથે એક આરોપીને આર.આર.સેલએ ઝડપી પાડ્યો

ગાંધીધામ શહેરના ખોડિયારનગર ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં જાહેરમાં શરાબ વેચતા એક આરોપીને આર.આર.સેલની ટીમેએ ઝડપી પાડી તેની પાસેથી રૂ. 35,000નો શરાબ...

સુરત: રૂપિયા ૨૦૦૦ની ૧૨૭ જેટલી ડુપ્લિકેટ નોટ સાથે બે શખ્સો ઝડપાયા.

સુરતના ઉધના-ભાઠેના વિસ્તારમાંથી પોલીસને મળતી જાણકારી ના આધારે રૂ. ૨૦૦૦/-દરની ૧૨૭ નકલી નોટ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી....

મેઘપરમાં મારવાડ હોટલમાંથી બીયર સાથે એક શખ્સની અટક કરવામાં આવી.

અંજાર-ગળપાદર રોડ પર આવેલી મારવાડ હોટલમાં પોલીસે છાપો મારીને ૨૩ બિયર સાથે એક શખ્સની અટક કરી લીધી હતી . પ્રાપ્ત...

મોટા રતડીયા ગામમાં રૂ. ૨૯ હજારના મુદ્દામાલની ચોરી.

માંડવી તાલુકામાં ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હાલમાં મોટા રતડીયા ગામમાથી રૂ. ૨૯ હજારના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની...

CBI વિવાદ પર કોગ્રેસનું વિરોધ પ્રદર્શન

હાલમાં  દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇ વિવાદ પર કોગ્રેસે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવ્યું છે. કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે...

ભુજની સ્વામી બાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વોર્ડન ની ધરપકડ કરવા કલેક્ટર શ્રી ને આવેદપત્ર અપાયું.

ભુજ શહેરમાં આવેલ સ્વામી બાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ – ભુજ ની વાર્ડનની ધરપકડ કરવા અને સંસ્થાના ટ્રસ્ટી રામજી હિરાણી...

ગેરકાયદેસર પાણી કનેક્શન લેનાર શખ્સે નગરપાલિકાના કર્મચારીઓને લાકડાના ધોકા વડે મારમાર્યો.

વાંકાનેર નગરપાલિકાના કર્મચારીને પોતાની ફરજ બજાવતા રોકી ને તેના પર લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની...