Month: November 2018

મુંદરાની ભાગોળે અદાણી તરફ જતાં રસ્તા ઉપર ટ્રેઇલરમાં કલીનર તરીકે કામ કરતાંનો મોત થયું

મુંદરા નગરની ભાગોળે અદાણી તરફ જતાં રસ્તા ઉપર સૌરાષ્ટ્ર સી.એફ.એસ. ગોદામ નં 11 પાસે માથે વજનદર ટાયરનું બંડલ અકસ્માતે છટકીને...

અબડાસાના ખાનાય ગામની સીમમાં ચાલતી દેશી શરાબની ભઠ્ઠી પોલીસે રેન્જ સ્તરેથી ઝડપી

અબડાસાના ખાનાય ગામની સીમમાં ચાલતી દેશી શરાબની ભટ્ઠી  પોલીસે રેન્જ કચેરીના સ્તરેથી પાડેલી  રેડમાં પકડાઈ હતી. અલબત શખ્સ ખાનાય ગામનો...

અંજાર નજીક જુમાપીર ફાટક પાસે પ્રેટ્રોલ પંપના બે કર્મચારીઓ પર મરચાની ભુકી છાટી 16 લાખની લુંટ કરવામાં આવી

અંજાર પાસે જુમાપીર ફાટક પાસે મંગળવારના રાત્રે બાઇક પર આવેલા ત્રણ ઇસમોએ પ્રેટ્રોલ પંપના કર્મચારીઓ પર મરચાની ભુકી છાટયા પછી...

પુણે હવાઈમથકે 90 લાખના સોના સાથે એક યુવતી પકડાઈ

પુણે આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર મહિલા પ્રવાસીને 90 લાખ રૂપિયાની કિંમતના સોના સાથે પકડી લેવામાં આવી હતી. દુબઈથી તેની સોનાની દાણચોરી...

સુરક્ષાગાર્ડ,લોકોની ભીડ વચ્ચે આરટીઓમાંથી કર્મચારી બાઇકની ચોરી

ભુજ પોતાની આગવી અને અલાયદી વ્યવસ્થા ધરાવતી અહીની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ખાતેથી દિનદહાડે કર્મચારીના દ્વિચક્રીની ચોરી કરી ચકચાર...

ભુજ તાલુકાના મખણા ગામે લાકડી અને ધોકા વડે થયેલા હુમલામાં માધાપર ગામના છકડા ચાલક, પરણિત યુવતીને ઇજાઓ

ભુજ તાલુકાના મખણા ગામે લાકડી અને ધોકા વડે હુમલો થવાના ગત રાત્રે બનેલી ઘટનામાં ભુજ તાલુકાના માધાપર ગામના છકડા ચાલક...

અંજારની પરિણીતાનું એસીડ પી જતાં મૃત્યુ

અંજારની પરિણીતાનું એસીડ પી જતાં સારવાર દરમિયાન ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ બાબતે મળતી માહિતી અનુસાર ભુજ જી.કે.જનરલ...

અંજાર તાલુકા મેધપર બોરીચીમાં સમાન્ય બાબતે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં આવેલી સત્યકૃપા સોસાયટીમાં એક ઇસમે સત્યરાજસિંહ જાડેજા નામના યુવાનને છરી ઝીંકી નાસી છૂટયો હતો. આ બાબતે...

નાડાપા ખાતે જુગાર રમતા પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા

ભુજ તાલુકાના નાડાપા ગામના તળાવમાં બાવડની ઝાડીમાંથી ગંજી પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર  રમતા પાંચ ઇસમોને પશ્ચિમ કચ્છ એલસીબીએ...

પોરબંદરના ખાંભોદર ગામે પાણીની પાઈપ લઈન તુટતા 8 ગામ 5 દિવસથી તરસ્યા

જાણવા મળતી વિગતો મુજબ  પોરબંદરના બરડા પંથકમાં આઠ ગામોને છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોની હાલત કફોડી બની...