મુંદરા સમાઘોઘા જીન્દાલ કંપની પાસે શખ્સે ગેરકાયદેસર રીતે કેફી પીણું પીધેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી ગુનો કરેલ
તા.25-12-2018 નો બનાવ મુંદરા સમાઘોઘા જીન્દાલ કંપની પાસે રોડ ઉપર પરેશ હરજીભાઈ પાતાળીયાં(મહેશ્વરી) (ઉ.વ.23 રહે. મોટી ભુજપુર)એ જાહેરમાં ગેરકાયદેસર પાસ...