Year: 2019

ભુજમાં સરપટ નાકે ધાણીપાસા વડે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

ભુજ શહેરના સરપટ નાકા વિસ્તારમાં ધાણીપાસાથી જુગાર રમી રહેલા 5 આરોપીઓને પોલીસે રોકડ રૂ. 1840 સહિત કુલ રૂ. 21,840ની મતા...

ગાંધીધામ જીઆઈડીસીમાં જુગાર રમતા 4 આરોપીઓની અટક

ગાધીધામ શહેરના જીઆઈડીસી મધ્યે જાહેરમાં જુગાર રમતા 4 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. ગત બપોરના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે...

ભુજ તાલુકાનાં ભુજોડી ગામે શખ્સે જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી ગુનો કરેલ

તા.2-1-2019 નો બનાવ ભુજ તાલુકાનાં ભુજોડી ગામે  રવજી વંકારબારી (ઉ.વ.37 રહે.રબારીવાસ ભુજોડી )એ જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી...

કરજણ : સાયર ગામમાંથી રૂ.૧૩ લાખ ઉપરાંતની કિંમતના હાઈવા ટ્રકની તસ્કરી

કરજણના પાલેજ નારેશ્વર રસ્તા પર આવેલા કરજણ તાલુકાના સાયર ગામમાં રહેતા નગીનભાઇ ખુશાલભાઇ ઓડના રૂ.13 લાખ ઉપરાંતની કિંમતના હાઈવા ટ્રકની...

ભુજ તાલુકાનાં કૈલાસનગરથી સણોસરા રોડ પર આવેલ કોલીવાસમાં ઑ.પી. કોટડા વિસ્તારમાં શખ્સે ગેરકાયદેસર રીતે દેશીદારૂની ભઠ્ઠી ગાળી દેશીદારૂ બનાવવાનો આથો પ્રોહીબીશન મુદામાલ પોતાના કબ્જામાં રાખેલ, રેઈડ દરમિયાન આરોપી ફરાર

અંકલેશ્વર : ગડખોલ પાટીયાથી સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ પકડાયો

અંકલેશ્વર ખાતે ભરૂચ એલ.સી.બીના ઇંચાર્જ પી.આઇ.કે.જે. ધડુક તેમના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.દરમિયાન તેમને મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વિપીન પાર્ક સોસાયટીન...

ગાંધીધામમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ પકડાયો

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સપનાનગર પાસે રિક્ષામાં કાર્યવાહી કરતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગેની મળતી વિગતો પ્રમાણે ગાંધીધામ...

નેરમાંથી દેશી બંદૂક સાથે ઈસમ ઝડપાયો

ભચાઉ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા ભચાઉ તાલુકાનાં નેર ગામે રહેણાંક ઘરમાંથી દેશી બંદૂક મળી આવી હતી. જેમાં એક...

રાપરના મોડા ગામમાંથી 1.15 લાખની તસ્કરી

રાપર તાલુકાનાં મોડા ગામમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 1.15 લાખની તસ્કરી થઈ હોવાની આડેસર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે...

અભિનેતા પ્રકાશ રાજે નવા વર્ષના અવસરે રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે.

જાણવા મળતી વિગત અનુસાર જાણીતા અભિનેતા અને ફિલ્મ વોન્ટેડ થી બોલિવુડમાં એન્ટ્રી કરનારા ગનીભાઈ એટલે પ્રકાશ રાજ  એક  જાહેરાત કરતા...