Year: 2019

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી ઘાસનું ભૂંસુ ભરેલી ટ્રકમાંથી ૧૦.૩૨ લાખનો શરાબ પકડાયો

બનાસકાંઠાની અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પરથી ઘાસનું ભૂંસુ ભરેલી ટ્રકમાંથી ૧૮ લાખથી વધુનો શરાબ પકડી લીધો છે. બનાસકાંઠાના કાર્યકારી પોલીસ...

વ્હેલ માછલીની ‘ઉલટી’ તરીખે ઓળખાતા 1.7 કરોડની કિંમતના અંબર સાથે કચ્છનો શખ્સ ઝડપાયો

વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતા અંબર સાથે કચ્છના એક શખ્સ સહિત 2ની ધરપકડ કરી છે. ઝડપાયેલા અંબરનું વજન એક કિલો...

ધવનની જગ્યાએ રિષભ પંતને ટીમ ઇન્ડિયામાં સામેલ

બીસીસીઆઈએ પોતાની વેબસાઇટ પર તેની જાણકારી આપતાં લખ્યું કે, આઈસીસીએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તેમની ટૂર્નામેન્ટ ટેકનિકલ...

લુણાવાડામાં આંકડાનો જુગાર રમતા ત્રણ શંકુ પકડાયા

મહાસાગર જીલ્લા પોલીસ અધિક્ષકે જુગાર-દારુ પકડવા કાયદેસરની કડક અમલવારી કરવા સૂચના કરતા નાયબ લુણાવાડા પોલીસ સબ ઇન્સપેક્ટર આર.ડી.ભરવાડ સહિત પોલીસ...

કોઠારીયા હુડકો નજીકથી ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડતી ભકિતનગ પોલીસ

રાજકોટ પો. કમી. મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો. કમી. અજયકુમાર ચૌધરી તથા ડીસીપી જોન-૧ રવિ મોહન સૈની તથા એ.સી.પી. એચ.એલ....

વડોદરામાં કેમિકલ પાવડરના બેગની આડમાં છુપાવીને લઇ જવાતા દારૂના જથ્થા સાથે ક્લિનરની અટકાયત

વડોદરા શહેરમાં કેમિકલ પાવડર ભરેલી થેલીઓની નીચે દારૂનો જથ્થો છુપાવીને જતી ટ્રકને તાલુકા પોલીસે સોખડા પાસે મીરસાપુરા ગામ નજીક પકડી...

રાજકોટમાં બાપુનગરમાં જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને ભકિતનગર પોલીસે પકડી લીધા

રાજકોટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને ભકિતનગર પોલીસે પકડી લીધા છે. પો. કમી. મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો. કમી....

મોરબીમાં ત્રણ સ્થળે દારૂની રેડ, ચાર શખ્સો પકડાયા

મોરબી તાલુકા પોલીસે બે સ્થળે રેડ કરીને ચાર શખ્સોને પકડી પાડીને દારૂ તેમજ કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે...

સુરતના લીબાયતમાં પોલીસનો બાતમીદાર હોવાની શંકાએ યુવકની હત્યા

સુરતના લીબાયતમાં પોલીસનો બાતમીદાર હોવાની શંકાએ એક યુવકની જાહેરમાંહત્યા કરીને બે આરોપીઓ ફરાર થઇ ગયા છે લિંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરથી થોડા અંતર મોડી સાંજે એક યુવકની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે બે આરોપીઓએ લાકડાના ફટકાથી જાહેરમાં યુવક પર હુમલો કર્યો હતો . મરનાર ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો . તેવા વહેમના આધારે હત્યા કરવામાં આવી છે . હાલમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી . છે મળતી માહિતી મુજબ લીંબાયત લિંબાયત વિસ્તારમાં મકરૂનગર આવાસમાં રહેતો ઇમરાનશા ઉર્ફ ઇમરાન ગોલ્ડન રઝાકશા હાલ કોઈ કામ ધંધો કરતો નથી . તે ઘણી વખત પોલીસને બાતમી આપે છે . તેવો વહેમ રાખી સાંજે તે મારૂતીનગર સર્કલ પાસે આવેલ માર્કન્ડેશ્વર મંદિર પાસેથી પસાર થતો હતો . ત્યારે રીઢા આરોપીઓ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ પ્રહાર કરીને ભાગી ગયા હતા . ઇમરાન સ્થળ પર જ ઢળી પડ્યો હતો . હત્યાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી ત્યારે હુમલાખોરો ભાગી ગયા છે . પોલીસે મોડી રાત્રે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી છે 

જામનગર : બે ગ્રૂપ વચ્ચે જૂથ અથડામણથી મોડી રાત્રે પોલીસ દોડતી થઈ

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોટી જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં સામસામે બે જૂથ દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવ્યો...