Month: January 2019

મોટા યક્ષમાં જીપકાર હડફેટે બે બાઇકચાલક ધવાયા

નખત્રાણા તાલુકામાં મોટા યક્ષ ખાતે બોલેરો જીપકાર સાથેના અકસ્માતમાં કોટડા (જડોદર)ગામના બાઈકના ચાલક પ્રફુલ્લ વિનોદભાઇ ભદ્રુ (ઉ.વ.19) અને હસ્તિક વિનોદભાઈને...

રાપર તાલુકાનાં ગેડી ગામની સીમમાં જમીન મામલે શખ્સો દ્રારા આધેડ પર હુમલો

રાપર તાલુકાનાં ગેડી ગામની સીમમાં જમીન મામલે ત્રણ શખ્સોએ એક આધેડ ઉપર લાકડી વડે હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ...

પાલનપુરમાં ટેન્ટ પડી જતાં 4 લોકોને ઇજા.

રાજયકક્ષાના પ્રજાસતાક દિનની તૈયારી નિમિતે મુખ્યમંત્રીની હાજરીમાં પાલનપુરના રામપુરા મેદાન ખાતે આજે મુખ્યમંત્રીના કાર્યક્રમને  લઈને જે ટેન્ટ બાંધવામાં આવ્યો હતો...

છબીલ પટેલના ફાર્મ હાઉસે થી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે

  હાલના બહુ ચર્ચિત હત્યા કેશ જેમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય એવા જયંતિ ભાનુશાલીની ૮ જાન્યુઆરીના રોજ  તે ભુજથી સયાજીનગરી ટ્રેન...

પડધરી પાસે રાજકોટનો વોન્ટેડ બુટલેગરનો રૂ. 20.37 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ-જામનગર રસ્તા પરના પડધરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ચોકી ઠાણી હોટલના પાટીયા પાસેથી એ.સી.બી.એ ટ્રકમાંથી 6116 વિદેશી દારૂની બોટલ સાથે...

રાજસીતાપુરમાં ધોળે દિવસે ઘરમાંથી રૂ. 1.25 લાખની તસ્કરી

ધ્રાંગધ્રા તાલુકાનાં રાજસીતાપુરમાં રહેતા રમેશભાઈ ખીમજીભાઈ પટેલ નામના ખેડૂતના બંધ ઘરમાં ધોળે દિવસે ઇસમે તાળાં તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને...

બામણબોર નજીક ટેન્કર સાથે અથડાતાં બાઇકચાલકનું મૃત્યુ

ચોટીલા રાજકોટ હાઇવે ઉપર જૂના બામણબોરના માર્ગે પાણીના ટેન્કર વાળા ટ્રેક્ટરની હડફેટે બાઇકચાલક આવતા નવા ગામના યુવાનનું મોત નિપજતા અરેરાટી...