Month: October 2019

હમીરસર તળાવમાં પેટ્રોલ એન્જિન બોટનું ટેસ્ટિંગ કરાયું

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળે દુર્ઘટના સમયે ઉપયોગમાં લેવા માટે ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગ્રેડને પેટ્રોલ એન્જિન બોટ આપી છે....

કચ્છ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી તડીપાર કરાયેલ ઇસમને, તેમજ ભુજ શહેર વિસ્તારમાંથી આંક ફરકનો મીલન બજારનો આંકડાનો જુગાર પકડી પાડતી એલ.સી.બી.

એસ.ડી.એમ. ભુજનાઓના હુકમથી આરોપી સુનીલ છોટેલાલ મરાઠી, ઉ.વ.૩૩, રહે.વાલ્મીકીનગર, લોટસ કોલોની સામે, ભુજ વાળાને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ભુજના હુકમ નં.મેજી./હદપારી/કેસ...

કચ્છની ક્રીકમાં પાણી ઘટતાંની સાથે ડ્રગ્સના પેકેટ બહાર આવશે

કચ્છ સરહદ પર ક્રિક વિસ્તારમાંથી ૨૪ કલાકમા જુદા જુદા બે પેકેટ ડ્રગ્સના મળી આવ્યા બાદ વિસ્તારમા સર્ચ ઓપરશેન તથા કડક...

કચ્છમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઉચકયું : હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

કચ્છમાં સારા વરસાદ બાદ હવે મેલેરિયા ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોએ માથુ ઉચક્યું છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે ત્યારે કચ્છમાં મેલેરિયા...

મીઠીરોહર નજીકના ગોડાઉનમાંથી રૂ. ૭૦ હજારના ચોખા ચોરી

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર સીમમાં આવેલ એક ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી વિદેશમાં નિકાસ કરાતા રૂપિયા ૭૦ હજારની કિંમતના ચોખાની બોરીઓ ચોરી...

હવે કચ્છના મુન્દ્રામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને લીલીઝંડી- અદાણી ગ્રુપ ૧૪૦૦ કરોડને ખર્ચે બનાવશે દેશનું પ્રથમ ખાનગી પેસેન્જર અને કાર્ગો એરપોર્ટ

કચ્છમાં અવારનવાર ઇન્ટરનેશનલ એર સેવા શરૂ કરવાની વિદેશ રહેતા કચ્છી માડુઓની લાગણી હવે ટૂંક સમયમાં જ સાકાર થશે. જોકે, આ...

કચ્છમાંથી ૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કચ્છની દરિયાઈ સીમાએ પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફને બિનવારસુ પડેલું પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટમાં ડ્રગ્સ હતું. ડ્રગ્સના આ જથ્થાની કિંમત...

HJD ઇન્સ્ટીટ્યુટ ખાતે એન.સી.સી. આર્મી અને નેવલવિંગ ના કેડેટ્સ માટે રેન્ક સેરેમની નું આયોજન કરવામાં આવ્યું.

સવિનય જણાવવાનું કે ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત HJD ઇન્સ્ટીટ્યુટ...

આધાર પુરાવા વગરની બેટરીનો જથ્થો પકડી પાડતી મુન્દ્રા પોલીસ

મુન્દ્રા પોલીસ સ્ટેશન સ્ટાફ ભુજપુર ગેલડા ચાર રસ્તા ઉપર વાહન ચેકીગમાં દરમ્યાન માંડવી તરફથી એક ૭૦૯ ટેમ્પો આવતા તેને રોકી...