Year: 2020

ડભોઇના યુવકે સોશિયલ મીડિયા ફ્રેન્ડશિપ કર્યાં બાદ યુવતીને ધમકી આપી ‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો, હું તારા મોઢા પર એસિડ ફેંકી દઇશ’….

જાણવા મળતા સૂત્રો અનુસાર સોશિયલ મીડિયા નાનું ક્રાઇમની દુનિયા બની રહ્યું છે. હાલમાં જ જોવા મળતા કેટલાક કિસ્સાઓ હવે સોશિયલ...

પાંજરાપોળ અને ગૌશાળા પાસે ઉપલબ્ધ જમીનો નામે કરી આપવા માંગ

આપના રાજ્યના પૂર્વ મંત્રી અને કચ્છના નેતા દ્વારા ગુજરાતનાં પાંજરાપોળો અને ગૌશાળાઓને આત્મનિર્ભર બનવા સરકાર સમક્ષ પત્ર લખીને કરવામાં આવેલ...

મસ્કતી મહાજને લારી ચલાવતા 700 પરિવારોને 21 લાખની સહાય…

આ સમયમાં કેટલાક લોકો પાસે ધંધાપાણી બંધ છે તો કેટલાક લોકોને એક સમણું જમવાનું પણ નસીબ નથી. આવા સમયમાં કેટલાક...

લાખોંદમાં મહિલાને અપાઈ ધમકી સાથે જાતઅપમાન…!

લાખોંદની યુવતિએ થોડા દિવસ પુર્વે ફિનાઇલ પીધા બાદ આરોપી સામે રવિવારે નોંધાઈ ફોજદારી .... વર્ષો જૂની ચાલતી જાતિવાદ પ્રણાલી આજે...

કોરોનાકાળ દરમિયાન મંગળવારે માં મઢવાળીના દર્શન બંધ થાય તે પહેલાના ભક્તોનો મેળો….

....જય માં મઢવાળી ... ના દર્શન ના પૂજા, ના વાર ના તહેવાર, કે ના શિવરાત્રિ ના નવરાત્રિ, આ તે વળી કોરોનાની...

લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલ કચ્છ નશાબંધી અધિકારીના ઘરમાંથી 7.84 લાખ રોકડા–ચાંદીના ત્રણ બિસ્કિટ મળ્યા

નશાબંધી અને આબકારી ખાતાની કચેરીમાં ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા એ . એમ પરમાર ગુરૂવારે રૂપિયા બે હજારની લાંચ લેતા...

ટંકારાના છત્તર સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા મહિલા સહીત 10 પત્તાપ્રેમીઓ ઝડપાયા : 1,76 લાખનો મુદામાલ જપ્ત

ટંકારાના છતર ગામની સીમમાં વાડીની ઓરડીમાં પોલીસે દરોડો કરીને જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી રોકડ રકમ, મોબાઈલ સહીત ૧.૭૬ લાખનો...

કંડલા-દિલ્હી વચ્ચે સૌપ્રથમ વિમાની સેવાનો પ્રારંભ થયો

કચ્છને હવાઈ માર્ગે આજાથી દિલ્હી સાથે જોડવામાં આવ્યું છે. આજે કંડલા ખાતેાથી દિલ્હીની પ્રાથમ ફ્લાઈટ રવાના કરવામાં આવી હતી. પ્રાથમ...

અંજારના દુષ્કર્મ કેસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી પકડાયો

અંજારના દુષ્કર્મ કેસમાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને આર.આર.સેલ ભુજ દ્રારા ઝડપી પાડવામાં આવ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ...

માંડવી–મુન્દ્રા વિસ્તારની બેંકોમાં ચોરી કરનાર બે આરોપી પાસા હેઠળ ધકેલાયા

તાજેતરમાં માંડવીના બિદડા કેડીસીસી બેકન્ ચોરી, નાની ખાખર બરોડા ગુજરાત ગ્રામિણ બેકન્માં ચોરીના પ્રયાસ અને સમાઘોઘામાં એચડીએફસી બેકન્ના એટીએમ ચોરી...