દેશમાં 24 કલાકમાં 47નાં મોત, 1712 નવા કેસ
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૭ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૫૬૫ થયો છે. કોરોનાના નવા ૧૭૧૨...
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૭ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૫૬૫ થયો છે. કોરોનાના નવા ૧૭૧૨...
ગુજરાતમાં કોરોનાના દિનપ્રતિદિન કેસ વધી રહ્યા છે . ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં પરિસ્થિતિ બેકાબૂ બની તેમ લાગી રહ્યું છે...
કચ્છમાં કોરોનાનો ભય હજીયે વરતાઈ રહ્યો છે. રવિવારે એક સાથે બબ્બે કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ બન્ને પોઝિટિવ દર્દીઓને...
ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરની અલગ-અલગ વિસ્તારોમાં આવેલી હોÂસ્પટલો તેમજ મહત્વની સરકારી બિલ્ડીંગો અને અન્ય જાહેર ક્ષેત્રની બિલ્ડીંગોને સેનીટાઇઝેશન કરવામાં આવી...
સામત્રા ટોલ ગેટ પાસે પસાર થઈ રહેલ ટ્રેલરને રોકીને તપાસ કરતા અંદરથી રૂપિયા ૧ લાખ ૧૭ હજાર પાંચસો ની કિંમત...
અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના લક્ષ્મી ટોકીઝ વિસ્તારમાં આવેલી હોલસેલ ની દુકાન ને તસ્કરોએ...
ગાંધીધામના ગણેશનગરની સરકારી પ્રાથમિક શાળાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર ખાતે કિલ્લોલ હોÂસ્પટલ અને મોહન ધારશી દ્વારા માસ્ક અને સેનીટાઇઝર આપવામાં આવ્યા...
કચ્છમાં કોરોનાનો કહેર યથાવત વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા કોરોના વાયરસે સમગ્ર ગુજરાતમાં કોહરામ મચાવ્યા બાદ કચ્છમાં પણ કોરોનાનો કહેર...
ભુજ તાલુકાના હબાય ગામની સીમમાં રાત્રિના સમયે ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. દરમિયાનમાં અહીં પહોંચી ગયેલા વનવિભાગના...
બાજરીનો પાક ખુબ જ મહેનત માંગી લેતો હોય છે. જેાથી, કચ્છમાં પણ ખેડૂતો દ્વારા બાજરીનો વાવેતર ઓછુ કરાય છે. મહેનત...