Month: April 2020

કચ્છમાં લગ્ન શકય ન હોઈ પ્રેમમાં પડેલા કૌટુંબીક ફોઈ ભત્રીજાનો સજોડે આપઘાત

ભુજ તાલુકાના ધાણેટી ગામમાં બે યુવાન પ્રેમીઓએ સજોડે કરેલી આત્મહત્યાના બનાવે અરેરાટી સર્જી છે. મૂળ મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજના અને...

કચ્છમાં SARIથી પીડાતાં કોરોનાના 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયાં: આજે વધુ 31 સેમ્પલ લેવાયાં

કચ્છમાં SARIથી પીડાતાં કોરોનાના 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયાં: આજે વધુ 31 સેમ્પલ લેવાયાં તમામને શ્વસનતંત્રમાં ગંભીર ઈન્ફેક્શન ભુજઃ કચ્છ અને...

બળદિયામાં પાણીની હોજ માં નાહવા પડેલી બાળકીઓના ડૂબી જવાથી મોત

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે બળદિયા ગામની સીમમાં આવેલ વિશ્રામભાઇ મૂળજીભાઈ રાઘવાની વાડીએ હોજ નાહવા પડેલી આઠ વર્ષીય મુળી...

માધાપરના કોરોનાગ્રસ્ત મૃતકના પુત્ર અને ચાર કર્મીઓએ ખાસ કીટ પહેરી અગ્નિદાહ આપ્યો

કોરોનાથી માધાપરના ૬૨ વર્ષિય દર્દી જગદીશભાઈ સોનીનું બુાધવારે સાંજે મોત નિપજયુ હતુ. કોરોનાથી કચ્છમાં પ્રાથમ મોતના પગલે તંત્રમાં દોડાધામ મચી...

લખપત પંથકની મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ફરી પોઝિટિવ

પાંચ દિવસ પહેલા કોરોનાનો જેમનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે તેવા લખપતના આશલડી ગામની ૫૯ વર્ષિય મહિલા દર્દીનો ફરી રિપોર્ટ પોઝીટીવ...

કચ્છમાં માહી ડેરી દ્વારા એક દિવસ માટે દુધ લેવાની ના પડાતા પશુપાલકોમાં રોષ

લોકડાઉન ટાંકણે ખરા આૃર્થમાં મદદરૃપ થવાના બદલે માહી ડેરી દ્વારા પોતાના પશુપાલકોને અન્યાય કરાતો હોય તેમ ગત ૧૩ તારીખે એક...

ગાંધીધામ સંકુલમાં ઇલેક્ટ્રિકની દુકાનોને શરતી મંજૂરી આપવા માંગ

ગાંધીધામ ઈલેક્ટ્રીક ડીલર્સ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ રમેશભાઈ પટેલ અને સેક્રેટરી વિનોદભાઈ ખૂબ સંતવાણી જિલ્લા કલેકટરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે...