Month: April 2020

વહીવટી તંત્રે પટેલ ચોવીસીના ગામમાંથી ૨૫ નમુના લઈને તપાસમાં મુક્યા

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. જેમાં પટેલ...

કચ્છમાં કરોડોનો દાડમનો ફાલ વેંચાણ વગર બગડી જવાની સ્થિતિમાં

કચ્છના નખત્રાણા ,ભુજ સહિતના તાલુકામાં કિસાનો દ્વારા વાવેતર કરાયેલો કરોડોનો દાડમનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ તેને વેંચવા માટે...

કચ્છમાં લોકડાઉનના અમલ વચ્ચે ભુજની એપીએમસી માર્કેટમાં સવારે ૪ વાગ્યે શાકભાજી લેવા જામે છે લોકોના ટોળા

ભુજમાં કોરોના વાયરસના કેસ મળ્યા છે ત્યારે જબરદસ્ત બેદરકારીનો માહોલ જોવા મળ્યો છે. આ વાતનો પુરાવો છે ભુજની એપીએમસી માર્કેટ....

કચ્છમાં કોરોનાના દર્દીઓ માટે કોવિડ ૧૯ હોસ્પિટલ કાર્યરત

રાજય સરકાર દ્વારા જિલ્લા સ્તરે કોરોના દર્દીઓની સારવાર માટે ૩૧ ખાનગી હોસ્પિટલને કોવિડ ૧૯ હોસ્પિટલ બનાવવાના કરાયેલા આયોજન તળે આદિપુર...

માધાપરના સાસુ અને વહુના સંપર્કમાં આવેલ તમામ ૧૭ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાના દર્દીઓની ગુજરાતમાં ઝડપભેર સંખ્યા વાધી રહી છે. કચ્છમાં પણ કોરોનાના ચાર દર્દીઓ નોંધાયા છે જેના...

લુપ્ત થતી ખારાઈ નસ્લની ઊંટડીનું વીજ શોકથી મોત

લખપત તાલુકાના ગુગરીયાણાથી ધ્રાંગાવાંઢની નદી કિનારા પાસે જી.ઈ.બી.ના વીજ લાઈનના તારને અડી જવાથી લુપ્ત થતી ખારાઈ નસલની ઊંટડીનો મોત થયુ...

કચ્છ જિલ્લામાં લોકડાઉનના સમય દરમિયાન પ૩૦૦ વાહનો ડિટેઈન

કોરોના વાયરસને લઈને છેલ્લા ૧૮ દિવસથી લોકડાઉનની પરિસિૃથતિ યથાવત રહેવા પામી છે. ત્યારે કચ્છ જિલ્લામાં આજદિન સુાધીના સમયગાળા દરમિયાન પ૩૦૦...

માનવજ્યોત સંસ્થાના સથવારે દાતાઓના સહયોગથી ૧ દિવસમાં ૧૮૮૫ લોકોને ફૂડ પેકેટ પહોંચાડાયા

માનવજ્પોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-ક્ચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓ દ્વારા મળેલા ફુડ પેકેટસ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા સુધી પહોચાડાયા...

કચ્છભરમાં સસ્તા અનાજની દુકાનો બહાર જોખમી રીતે એકત્ર થતા ટોળા

નોવેલ કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા સમગ્ર ભારતને લોકડાઉન જાહેર કરાયો છે. ૧ એપ્રિલથી બીપીએલ વર્ગને રાશન વિતરણની કામગીરી શરૂ...