Month: April 2020

શિણાયમાં હોમ કોરોન્ટાઇન કરાયેલો વ્યક્તિ બહાર ફરતાં ફરિયાદ

આદિપુર પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા શિણાય માં રહેતા ગિરધારી લાલ કેશવજી વાઘમશી ને તબીબી દેખરેખ...

કુંજીસરમાં ગેટકોના 21.25 ના ચાર વાયર ના દ્રમ ચોરીમાં બે ઝડપાયા

ભચાઉ તાલુકાના કુંજીસર ની સીમમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ગેટકો નો કામ ચાલુ હોય અહીં વાયર સહિત ની સાધનસામગ્રી...

કચ્છના પાલિકા વિસ્તારોમાં હવેથી ખાનગી વાહનો લઈને નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ

કચ્છમાં કોરોના વાઈરસનું સંક્રમણ વાધી રહ્યું હોય લોકોમાં ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે. તેવી સિૃથતિ વચ્ચે તંત્ર દ્વારા પણ...

કોરોનાનો એક નવો કેસ નોંધાયા બાદ માધાપર પોલીસ છાવણીમાં ફેરવાયું

માધાપરમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયા બાદ જુદા જુદા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને જરૃરી કામ...

કીડિયાનગરમાં અહીં કેમ ઊભો રાખ્યો તેમ કહી ડ્રાઈવરને પથ્થરો માર્યા

આડેસર પોલીસે જણાવ્યું હતું કે કીડિયાનગરમાં મહેશભાઈ ગણેશભાઈ વીડીયા ઉંમર વર્ષ 24 પોતાનો ટ્રક લઈને ઊભા હતા ત્યારે આરોપી દિનેશ...

નાગોરમા પોલીસ ફરજમાં રૂકાવટ કરના સરપંચ પતિ સહિતનાં બેની ધરપકડ

ભુજ તાલુકાના નાગોર મા દારૂ પીધેલી હાલતમાં આવી ને પોલીસ સાથે મગજમારી કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર સરપંચ ના પતિ...