Month: April 2020

કચ્છમાં ભુસા અને ખોળના ભાવ વધી જતા માલધારી વર્ગ મુશ્કેલીમાં

કોરોના વાયરસને અટકાવવા તકેદારી રૃપે ૧૪ એપ્રિલ સુાધી લોકડાઉનના પગલે દુાધની ખપત ઘટી છે. તો બીજીતરફ ખોળ અને ભુસા જેવા...

કચ્છમાં આધારકાર્ડ લીંક ન હોય તેવા તેવા લોકો અનાજના જથ્થાથી વંચિત

કચ્છમાં આાધારકાર્ડ લીંક ન થયા હોય તેવા સભ્યોના નામ રેશનકાર્ડમાં હોવાછતાં તેના ભાગનો અનાજનો જથૃથો આપવામાં આવી રહ્યો નાથી. ત્યારે...

કચ્છમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી- મુન્દ્રાના યુવાનને દાખલ કરી સેમ્પલ લેવાયા

કચ્છમાં પાંચ દિવસની શાંતિ પછી કોરોનાનો એક શંકાસ્પદ દર્દી દેખાતાં ફરી તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુન્દ્રાની સમુદ્ર ટાઉનશીપમાં રહેતા...

ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 થયો, અમદાવાદમાં 5, ગાંધીનગર-ભાવનગરમાં બે-બે અને પાટણમાં એક સહિત 10 નવા કેસ

ગુજરાતમાં કોરોના મહામાહીનો પ્રકોપ રોજબરોજ ઝડપથી વધી રહ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલી સત્તાવાર માહિતી મુજબ શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર...

હાથમાં મોજા પહેર્યા વિના ફળો અને શાકભાજી વેંચતા ભુજના ધંધાર્થીઓ..

કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેસન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયું છે તે દરમિયાન કોરોના વાઇરસને અસરોને પોહચી વડવા રોગ અટકાયત...

ગોરેવાલી બન્નીમાં જરૂરત મંદોને રેશનિંગની દુકાનમાં સરકારના નિયમ પ્રમાણે મફતમાં રાશન વિતરણ કરવામાં આવ્યું

રાજ્ય સરકારની અત્યોદય રાશન યોજનાઓ અન્વયે દેશના છેવાડાના સરહદી ગામ ગોરેવાલી બન્નીમાં દિનદયાળ ઉપાધ્યાન શોપ પરથી ગરીબોને મફતમાં રાશન વિતરણ...

ઘડુલીમાં વજન કાંટામાં સેટીંગ કરીને ગરીબોને અપાતા રેશનમાં ગોલમાલ

નખત્રાણા તાલુકાના ઘડુલી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં વજન કાંટામાં સેટીંગ કરીને ગરીબોને આપવામાં આવતા સરકારી રેશનમાં ગોલમાલ કરાતી હોવાની ફરિયાદ...

નખત્રાણામાં અસામાજિક તત્વો નું બાઈકમાં તોડફોડ કરી પોલીસ સાથે ઘર્ષણ

વૈશ્વિક મહામારી કોરોના સામે જંગ જીતવા માટે ૨૧ દિવસનું લોક ડાઉન છે ત્યારે પણ અસામાજિક તત્વો પોતાની અસામાજિક પ્રવૃત્તિ થી...

સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ

પૂર્વ કચ્છના ભચાઉ ગાંધીધામ અને અંજારમાં સોશિયલ મીડિયા ઉપર આપત્તિજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પોસ્ટ કરનાર ત્રણ શખ્સો સામે...