Month: April 2020

રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧૮.૨૯ લાખ અપાયા

કોરોના ના કહેર વચ્ચે સમગ્ર વિશ્વમાં અનેક લોકો ને હેરાન થવું પડી રહ્યું છે અને દરરોજ અસંખ્ય લોકો મોતના મુખમા...

કુવાડવાના જિયાણા ગામે સાસુની હત્યા કરનાર જમાઈ ગગજી જખાનીયાને કુવાડવા પોલીસે પકડ્યો

રાજકોટ : ગત સપ્તાહે જીયાણા ગામની સિમ ખીજડિયાના કાચા રસ્તે આરોપી ગગજી જખાનીયાએ તેના સાસુ કુંવરબેન વાલાભાઇ સાડમિયાંને માથાના ભાગે...

શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ અંજાર ધ્વારા જરૂરત મંદ લોકો ને રાશનકીટ વિતરણ

ઐતિહાસીક અંજાર શહેર મધ્યે લોકડાઉન ની જાહેરાત થયા બાદ સમાજ ના પ્રમુખ, શ્રી પ્રેમજીભાઈ,ઉપ પ્રમુખ શ્રી રમેશભાઈ તથા સહ મંત્રી...

તમાકુની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા છરીના ઘા મારી આધેડની હત્યા

કોરોના વાયરસના પગલે લોકડાઉન અમલમાં હોવાથી હાલમાં લોકોને તમાકુ નાથી મળી રહી જેાથી વ્યસનીઓ તમાકુ મેળવવા ધમપછાડા કરી રહ્યા છે...

રૃપિયા ર૦ લાખના બીડી, ગુટખા સાથે રાપરનો વેપારી ઝડપાયો

લોકડાઉનમાં પણ કાળા બજારીમાં બીડી ગુટખાનો માલ વેંચાઈ રહ્યો છે. ત્યારે, રાપરમાં એક મોટા ગજાનો વેપારી લાખો રૃપિયાના જથૃથા સાથે...

ભુજના મુસ્લિમ યુવાનોએ રકતદાન દ્વારા માનવતાની ઇબાદત સાથે પવિત્ર રમજાન માસની કરી ઉજવણી

પવિત્ર રમજાન માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ભુજના મુસ્લિમ યુવાનોએ રકતદાન કરી માનવતાના કાર્ય સાથે પ્રેરણાદાયી પહેલ કરી....

કચ્છમાં ૩ નિવૃત શિક્ષકો દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેક અર્પણ

કોરોના વાયરસના કારણે ઉપયોગી મદદરૂપ થવાના હેતુથી કચ્છના ૩ નિવૃત શિક્ષકોએ પેન્શનની રકમ અર્પણ કરી હતી. જિલ્લાના ત્રણ નિવૃત શિક્ષક...

આદિપુર ત્રણવાળી વિસ્તારમાં તમાકુની તલપમાં યુવકની હત્યા

લોકડાઉનના ભાગે સમગ્ર દેશના વ્યવહાર બંધ પડ્યા છે ત્યારે તમાંકુ ખાનારાઓ પ્યાસીઓને તમાકુની તલપ લાગી ગઈ છે જે તેઓને ના...