જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે તો આપણે કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવા સફળ બનશુ
સમગ્ર રાજયમાં પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસો વધી રહેલ છે. બોટાદ જિલ્લામાં કોરોનાના કેસોની પરિસ્થિતિના સંદર્ભમાં સચિવશ્રી સંજીવ કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા...