Year: 2022

અંજાર-મુન્દ્રા રોડ પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક સવારનું મૃત્યુ

 અંજાર-મુન્દ્રા રોડ પર ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા બાઈક સવાર યુવાનને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું....

સતાપર રોડ પર આખલા સાથે બાઈક ટકરાતાં પિતાનું મૃત્યુ: પુત્ર ઇજાગ્રસ્ત

અંજારમાં સતાપર રોડ પર બાઈક પર જતા પિતા પુત્રની વચ્ચે આખલો આવી જતા અકસ્માત સર્જાયો. આ ઘટનામાં પુત્રને સામાન્ય ઈજાઓ...

સામત્રામાં શિવ મંદિર ના શિખર ઉપર વીજળી પડતા શિખરમાં થયો નુકશાન

ભુજ તાલુકાના સામત્રા ગામે આજે સાંજના અરસામાં વરસાદી વીજળી શિવ મંદિરના શિખર ઉપર પડતા શિખરમાં રીતસરની તિરાડ પડી ગઈ હતી...

ગુજરાત ATSએ પંજાબના ગેંગસ્ટરની અટક કરી ભુજની સ્પે. કોર્ટમાં રજૂકરાતા, 9 દિવસના રિમાન્ડ મંજૂર 

કચ્છના મુન્દ્રા બંદર સ્થિત સીએફએસમાંથી ગત માસે ગુજરાત ATSએ રૂ. 376.50 કરોડની કિંમતના 75.300 કિલોગ્રામ હેરોઇનના જથ્થાને પાઇપ પર વીંટાયેલા...

સામખિયાળીમાં ફરતી જુગાર ક્લબમાંથી 12 જબ્બે, 1 ફરાર

ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે રમાતી ફરતી જુગાર ક્લબમાંથી ધાણીપાસાનો જુગાર રમી રહેલા 12 ખેલીને સ્થાનિક પોલીસે રૂ.25,600 રોકડ સાથે 1...

વેગડી નદીના ડેમના ઓગનમાં ન્હાવા પડેલા બે યુવાનોનું મોત

માંડવી તાલુકાના નાની ઉનડોઠ અને પદમપર ગામની વચ્ચે આવેલા વેગડી નદીના ડેમના ઓગનમાં ન્હાવા ગયેલા બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાઇ...

મેવાસા નજીક ડમ્પર ચાલક પર ટ્રકના પૈડાં ફરી વળતા ઘટનાસ્થળે જ મોત

રાપર તાલુકાના મેવાસા નજીક પોતાના ડમ્પરનું એક્સલ ચેક કરી રહેલા ચાલક પર પૂરઝડપે જતી ટ્રકના તોતિંગ પૈડા ફરી જતાં ડમ્પર...

કચરો વીણતી મહિલાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા છરીના ઘા ઝીંકી કરાઇ હત્યા

ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાં કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતી ઉત્તરપ્રદેશની વિધવા મહિલાને પ્રેમ સબંધ રાખવા દબાણ કરી મારકૂટ કરતા શખ્સે ઉશ્કેરાઈને...

ખારી નદી રોડ પાસે ખુલ્લી કેનાલમાં બાળક પડતા ઘાયલ

ભુજ શહેરમાં ખારી નદી રોડ પાસે વરસાદના પાણી નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી હતી. જે ખુલ્લી તેમજ ભયજનક નિશાની  વિના...

વાડાસરની ચોરીમાં ઝડપાયેલા આરોપીના કોલ ડીટેઇલ પરથી નાભોઇ સીમની વાયર તસ્કરી ઉકેલાઇ

હાલમાં જ માનકુવા પોલીસે વાડાસર ગામની સીમમાં ચોરીના કેસમાં ઝડપી પાડેલા આરોપીના કોલ ડિટેઇલની તપાસ કરતાં ગત એપ્રિલ માસમાં ગઢશીશા...