Year: 2022

જામકંડોરણા પાસે વિદેશી દારૂ સાથે બે ઇસમો પકડાયા

ધોરાજી, જામકંડોરણા પાસેથી વિદેશી દારૂ સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ...

સાયલાના સામતપર ગામથી મજરલોડ બંદુક સાથે 1 ઈસમ પકડાયો

સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવ દરમિયાન ગેરકાયદેસર હથિયાર અંગે બાતમી મળી હતી. આથી સામતપર ગામથી એક...

સ્મશાન પુલિયા પાસે રોજ થતા 5થી 10 કિમી સુધીના ટ્રાફિકજામથી હેરાનગતિ

ગાંધીધામ-સામખીયાળી વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના સ્મશાન પુલિયાથી ગળપાદર હાઇવે ચડવા મોટા વાહનોના ચાલકો રોંગ સાઇડથી બ્રીજ ઉતરતા હોવાને કારણે તેમજ...

બોટાદ તાલુકાના સમઢીયાળા-1 ગામેથી પોલીસે અંગ્રેજી દારૂની બે બોટલ સાથે એક શખ્સ પકડાયો

બોટાદ પોલીસે સમઢીયાળા-1થી અંગ્રેજી દારૂની બે બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો. બોટાદ તાલુકાના સમઢીયાળા-1 ગામેથી બોટાદ પોલીસે વિજય...

બોટાદ તાલુકાના ઝરિયા ગામમાંથી 2200 લીટર દારૂનો આથો ઝડપાયો

બોટાદ તાલુકાના ઝરિયા ગામની વાડીમાં પાળિયાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી 22૦૦ લીટર દેશી દારૂ બનાવવાના આથાનો નાશ કરી...

બાવળામાંથી ઇકો કારના સાઇલેન્સરની તસ્કરી

બાવળા શહેર અને તાલુકામાં ઇકો ગાડીનાં સાઇલેન્સરની તસ્કરી કરતી ગેંગ સક્રિય બની છે.ગાડીનાં સાઇલેન્સરની તસ્કરીનાં બનાવો વધી રહ્યા છે. બાવળામાં...

માધાપર અને કનૈયાબેમાં જુગાર રમતા 7 ઝડપાયા, 5 ફરાર

ભુજ, કનૈયાબે ગામે બસ સ્ટેશનની પાછળ બાવળોની ઝાડીમાં જુગાર રમતા ગામના મોદીશા અલીશા સધવાણી શેખ, ઇસ્માઇલ આમદ તાજવાણી, ગુલામશા ઇબ્રાહિમશા...

દાંતાના પુંજપુરમાં બંધ મકાનના તાળા તોડી નિશાચરોએ રૂપિયા 1.22 લાખના મુદ્દામાલની તસ્કરી કરી

અંબાજી, દાંતા તાલુકાના પુંજપુરમાં પિતા-પુત્રના બંધ મકાનના તાળા તોડી નિશાચરોએ રૂપિયા 1.22 લાખના મુદ્દામાલની તસ્કરી કરી હતી. પિતા પુત્રને મળવા...

વિરમગામ પોલીસે દારૂના જથ્થા સાથે 1 શખ્સ ઝડપાયો

વિરમગામ પોલીસે નાની કુમાદ ગામ તરફથી એક્ટિવા પર દારૂ અને બિયરની હેરાફેરી કરતાં એક ઈસમની અટક કરી તેની પાસેથી દારૂ...

ભુજમાં શ્રમિકના બંધ મકાનને નિશાન બનાવી 15,900ની ચોરી

ભુજ,જિલ્લામાં ઘરફોડ ચોરીના વધતા બનાવો વચ્ચે ભુજમાં શ્રમિકના બંધ મકાનને સાંજના અરસામાં નિશાન બનાવીને રોકડ રકમ સહિતની મતા તસ્કરી કરી...