Month: August 2022

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવાને ટ્રકના વ્હીલ તળે આવી જિંદગી ટૂંકાવી

રાજકોટ શહેરમાં વધતી જતી આત્મહત્યાની ઘટના વચ્ચે વધુ એક આત્મહત્યાની ઘટના આવી સામે. જેમાં ટ્રક નીચે  આવી જઈ 30 વર્ષીય...

કચ્છમાં ફરી બુધ અને ગુરૂવારે ભારે વરસાદની કરાઇ નિર્ણય આગાહી

કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 3 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા તા.24-8 અને તા.25-8ના જિલ્લાના અમુક સ્થળે...

મુન્દ્રામાં સુધારાઈના નગરસેવકના બે પુત્રો સહિત 6 લોકો જુગાર રમતા ઝડપાયા

શ્રાવણ માસમાં જુગારનું દુષણ વ્યાપકપણે ફેલાઈ જતું હોય છે જેને ડામવા પોલીસ તંત્ર ઠેર ઠેર દરોડા પાડે છે. જેમાં ક્યારેક...

ભલે વડાપ્રધાનને સારું દેખાડવા તો સારું દેખાડવા પણ એરપોર્ટથી સ્મૃતિવન, કચ્છ યુનિવર્સિટી સુધી ઝાડીની હજામત થઈ

copy image ભુજ શહેરમાં 28મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, જેથી અ એરપોર્ટથી છેક સ્મૃતિવન વાયા કચ્છ યુનિવર્સિટીના રિંગ...

8 વર્ષના શાસનકાળ દરમ્યાન મોદી છઠ્ઠી વખત આવશે કચ્છ

ભુજ શહેરમાં 28મી ઓગસ્ટના રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્મૃતિવનના લોકાર્પણ ઉપરાંત અનેક વિકાસકામોનો પ્રારંભ કરાવવા આવશે, જેથી કચ્છ જિલ્લા ભાજપ...

રોડ રસ્તા અને રાજકરણ:- 18 કરોડના ખર્ચે માર્ગોના ખાડા પુરી ડામર ચડાવાશે, પાલિકાએ પ્રસ્તાવ મુક્યો પણ ગ્રાન્ટ હવે રીલીઝ થશે, ટેન્ડર બહાલ થયા

copy image ગાંધીધામમાં માર્ગોની ખસ્તા હાલ પરિસ્થિતિના કારણે ઉઠેલા જનઆક્રોશએ બહુતરફી વિરોધનો સૂર ઉઠાવ્યા. આટલા સમયથી વરસાદ બંધ થતા કામ...

માંડવીના ટોપણસર તળાવમાં પગ લપસી જતા આધેડનું મોત, ભરાપરમાં યુવતીએ દવા પી જીવન ટૂંકાવ્યું

માંડવી શહેરના ટોપણસર તળાવ પાસે ભરાયેલા મેળામાં ગયેલ આધેડ વ્યક્તિનો તળાવની પાળ પરથી પગ લપસ્તા ડૂબી જવાથી મોત નીપજયું હતું....

અંજારના વરસામેડી પાસે જાહેર રસ્તા પર ગટરોના પાણી ભરાતા લોકોને ભારી હલાકીનો કરવો પડે છે સામનો

અંજાર તાલુકાના વરસામેડી નજીક બાગેશ્રી, કૃષ્ણા, અંબાજી સહિતની રેસિડેન્સીમાં ગટર વ્યવસ્થામાં ઉત્પન થયેલી ઉણપના કારણે ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો...

અબડાસામાં વરસાદ બાદ બિમારીનું પ્રમાણ વધ્યું, હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી

અબડાસા તાલુકામાં આ વર્ષે ખૂબ વરસાદ પડ્યા બાદ હવે રોગચાળાનું પ્રમાણ વધી જતાં દવાખાનામાં દર્દીઓની કતારો જોવા મળે છે. પાણીજન્ય...