ગાંધીધામના નંદુભાઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી માટેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો…માથાના એક બાજુ ‘MODI’ લખાવેલી હેર સ્ટાઈલ બનાવી લોકોમાં આકર્ષણ જમાવ્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને કચ્છની ધરતી અને કચ્છીમાડુઓ માટે ભારોભાર લગાવ છે અને એવો જ પ્રેમ કચ્છી માડુઓ પ્રધાનમંત્રીશ્રી માટે...