Month: October 2022

મહેસાણાના ખેરવા પાસે બાઈક ચાલકને ગાડીએ અડફેટે લેતા, યુવકનું મોત

copy image મહેસાણા તાલુકાના હેબૂઆ ગામ પાસે એક યુવકને ગાડીએ ઠોકર મારી હતી. જેથી તેનું મૃત્યુ નીપજયું હતું. પરિવારમાં શોકની...

રાપરના ફતેગઢ-ગેડી વચ્ચેના માર્ગ પર અકસ્માત: મુસાફરોથી ભરેલું પિકઅપ વાહન પલટી ખાઈ જતાં 30થી વધુ ઘાયલ

રાપર તાલુકાના ફતેગઢ ગેડી વચ્ચેના સાનગઢ પાટિયા પાસે આજે સવારે 11.30ની આસપાસ પિકઅપ વાહન પલટી ખાઈ જતા ભારે દોડધામ મચી...

સરસ્વતીના વડું ગામ પાસે કેનાલમાં પિતરાઈ ભાઈ-બહેનના ડૂબી જતા મૃત્યુ

copy image સરસ્વતીના વડું ગામ પાસે પસાર થતી સુઝલામ સૂફલામ કેનાલમાં પિતરાઈ ભાઈ બહેન ડૂબતા સ્થાનિક તરવૈયા અને પાલિકાની ટીમ...

મોડાસાના મુલોજ ગામમાં જમીન બાબતે ભત્રીજાએ કાકાને માર મારતા ફરિયાદ નોંધાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામમા તમારા ભાગની જમીન મને કેમ આપતા નથી કહી ભત્રીજાએ કાકાને ગાળો બોલી જાનથી મારી...

ટંકારાના મીતાણા ગામ પાસે કાર ઝાડ સાથે ટક્કરાતા 2ના મોત 2 ઇજાગ્રસ્ત

copy image ટંકારાના મીતાણા પાસે ઓવરબ્રીજ પાસે વહેલી સવારના અરસામાં એક સ્વીફટ કાર ઝાડ સાથે ધડાકાભેર ટક્કરાઈ હતી. જેમાં કારમાં...

જામનગરમાં જાહેરાતનું બોર્ડ ઉતારવા ગયેલા યુવાકને કરંટ લાગતાં મૃત્યુ નીપજયું

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સાધના કોલોની વિસ્તારમાં રહેતો યુવાન તેની અગાસી પર જાહેરાતનું બોર્ડ ઉતારવા માટે ગયો હતો....

ગોવિંદપુર ગામની સીમમાં સાપ કરડવાથી બાળકીનું મોત

મુળ દાહોદના સલરા અને હાલ ધારી તાલુકાના ગોવિંદપુરની સીમમા ખેતમજુરી કામ કરતી એક મહિલા પોતાની બાળકી સાથે કપાસ વિણી રહી...

કાલાવડ ચેકડેમમાં ડૂબી જવાથી 2 બહેનોના મોત

copy image જામનગર જિલ્લાના કાલાવડ રણુજા હાઈવે પર આવેલા ચેકડેમમાં અકસ્માતે બે સગી બહેનો પડી જતાં મૃત્યુ નિપજ્યાં હતા. ફાયરબ્રિગેડ...

આણંદના અડાસ નજીક મિનીટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત: એકનું મોત

આણંદના અડાસ ગામ નજીક નેશનલ હાઈવે પર પુર પાટે જતી મિનિટ્રકે રીક્ષાને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. જેના લીધે રીક્ષા...

બોરસદના દહેમી ગામમાં ગૌવંશની કતલ કરી ગૌમાસ વેચનારા 4 ઇસમો પકડાયા

copy image બોરસદમાં રહેતા ગૌરક્ષક ચંદ્રેશકુમાર પટેલ તેમના મિત્ર સાથે આણંદ ચોકડી પર મળ્યા હતાં. તેઓ ફરતા ફરતા દહેમી ગામમાં...