ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લુંટ ના ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ, ગાંધીધામ
બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત...