Month: November 2022

સિદ્ધપુરના કલાણા ગામમાં આવેલી દુકાનમાંથી ચોરે ચાંદીના દાગીનાની મતાની કરી તસ્કરી

સિદ્ધપુર તાલુકાનાં કલાણા ગામમાં આવેલી એક દુકાનમાંથી કોઈ અજાણ્યો ઈસમ ચાંદીનાં દાગીના અને ચાંદીની મુર્તિઓ મળી કુલે રૂ 26000ની મતાની...

અમરોલીમાં મિત્રના બર્થડે પર મોઢામાં પેટ્રોલ ભરી સ્ટંટ કરતો યુવક ગંભીર રીતે દાઝતા હોસ્પિટલ ખસેડાયો

અમરોલી કોસાડ આવાસમાં મિત્રના જન્મ દિવસની ઉજવણીમાં પેટ્રોલ વડે સ્ટંટ કરતો યુવક મોઢામાં પેટ્રોલ ભરી હવામાં ભડકો કરતો હતો. તે...

અંજાર કોર્ટે બાઉન્સ થયેલા ચેકની બમણી રકમ ચૂકવવા સાથે આરોપીને એક વર્ષની સજા ફટકારી

મેઘપર-બોરીચીમાં રહેતા ઇસમે ફાયનાન્સ પેઢી પાસેથી લીધેલા રૂપિયા અને તેનો વ્યાજ ચૂકવ્યો ન હતો. જેના બદલામાં આપેલો ચેક પણ બાઉન્સ...

અંજાર પો.સ્ટે.ના ચોરીના ગુન્હા કામેના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા, સરહદી રેન્જ ભુજ - કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , મહેન્દ્ર બગડીયાનાઓ દ્વારા જીલ્લામાં નાસતા...

અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂકેલા શંભુભાઈ આહીર પાસેથી ૧૮ લાખ રોકડા મળ્યા

વિાધાનસભાની ચૂંટણી જાહેર થતાં રોકડ રકમની હેરફેર જેવી બાબતો પર સકંજો કસવામાં આવ્યો છે, તેવામાં ગાંધીધામ વિસ્તારમાં GST, IT, ATS...

માનકુવાના 80 વર્ષીય વૃધ્ધાએ એસીડ પી જીવન ટૂંકાવ્યું

માનકુવાના બાવલવાડીમાં રહેતા કુંવરબાઈ નાનજીભાઈ વરસાણી લાંબા સમયથી બીમાર હતા.તેમના પતિ નાનજીભાઈ વરસાણી પણ બીમાર હોવાથી વૃધ્ધાએ જીવનથી કંટાળી એસીડ...

અબડાસાના ભાજપના ઉમેદવારો એટલા નબળા કે મુખ્યમંત્રીનું નામ પણ યાદ રહેતું નથી,તેમજ મીડિયા પર કેસ કરવાની ધમકીનો વિડિયો વાયરલ થતાં લોક મુખે ચર્ચા

કચ્છના નખત્રાણા ખાતે શુક્રવારે ભાજપ દ્વારા ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં, અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાએ કહેલા...

મહેસાણાથી ડ્રગ્સ લઈ આવનાર ભુજના આરોપીઓના સોમવાર સુધી રિમાન્ડ મંજૂર

શેખપીર ત્રણ રસ્તા પર ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ભુજના મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા,આસિફ કાસમ સમેજા તથા દિનેશ લવકુમાર...

ગળપાદર હાઇવે પર ટ્રેઇલરે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: વૃધ્ધાનું ઘટનાસ્થળે મોત

સવારે ગળપાદર હાઇવે પર પૂરપાટ ઝડપે જતા ટ્રેઇલર ચાલકે એક્ટિવાને ટક્કરે લેતાં પોતાના નણંદના દિકરા સાથે દવાખાને જઇ રહેલા 66...